Site icon

Salman khan: કરોડો ની સંપત્તિ નો માલિક હોવા છતાં સલમાન ખાને પહેર્યા એવા જૂતા કે ચાહકો ને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો

Salman khan:સલમાન ખાન હાલ તેની ફિલ્મ ટાઇગર 3 ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. હાલમાં સલમાન ખાન તેની ભાણી અલિઝેહ ની ફિલ્મ ફેરી ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માં પહોંચ્યો હતો. આ દરમિયાન સલમાન ની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે., આ તસવીર જોઈ ને ચાહકો ને 440 વોલ્ટ નો ઝટકો પણ લાગ્યો છે.

salman khan wearing torn and dirty shoes

salman khan wearing torn and dirty shoes

News Continuous Bureau | Mumbai

Salman khan: સલમાન ખાન તેની ફિલ્મ ટાઇગર 3 ને લઇ ને ચર્ચામાં છે. હાલ અભિનેતા ટાઇગર 3 ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. હાલમાં સલમાન ખાન તેની ભાણી અલિઝેહ ની ફિલ્મ ફેરી ના સ્ક્રીનિંગ માં પહોંચ્યો હતો. હવે સલમાન ખાન ની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં તેના જૂતા ને કારણે ચાહકો ને 440 વોલ્ટનો ઝટકો લાગ્યો છે. 

Join Our WhatsApp Community

 

સલમાન ની તસવીર થઇ વાયરલ 

સલમાન ખાન  તેના સદા જીવન જીવવા માટે જાણીતો છે. તેની ઉદાહરણ આ તસવીર છે. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે જેને લોકો નું ધ્યાન ખેંચ્યું છે. વાસ્તવમાં આ તસવીર એક ઇવેન્ટ ની હોવાનું કહેવાય છે, આ તસવીર માં સલમાન ખાન અને કેટરીના કેફ સાથે એક મહિલા પણ જોવા મળી રહી છે.પરંતુ તસવીર માં સલમાન ખાન ના જૂતા એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. તસવીર માં સલમાન ખાન કાળું શર્ટ અને કાળા પેન્ટ સાથે કાળા રંગના શૂઝ પહેરેલો જોવા મળી રહ્યો છે. આમાં સલમાનના શૂઝને હાઇલાઇટ કરવામાં આવ્યા છે. ફોટામાં દેખાતા જૂતા પર ઘણી માટી છે અને તે ફાટેલા પણ દેખાય છે. 


સલમાન ખાન ના જૂતા જોઈ ને ચાહકો ને 440 વોલ્ટ નો ઝટકો લાગ્યો છે કારણકે સલમાન ખાન કરોડો ની સંપત્તિ નો માલિક હોવા છતાં આવા માટી વાળા અને ફાટેલા જૂતા પહેરે છે. ઘણા લોકો સલમાન ખાન ની સાદગી ના પણ વખાણ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન ની કુલ સંપત્તિ 2850 કરોડ રૂપિયા છે. આટલી સંપત્તિ હોવા છતાં સલમાન ખાન 1 BHK ફ્લેટમાં રહે છે. 

આ સમાચાર પણ વાંચોઃ  Bigg boss 17: બિગ બોસ 17 નો વિકેન્ડ કા વાર એપિસોડ હશે ખાસ, બોલિવૂડ સેલેબ્સ ના બીએફએફ ગણાતા આ વ્યક્તિ ની થશે એન્ટ્રી

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version