Site icon

Pathan 2: યશરાજ ની સ્પાય યુનિવર્સ ને લઈને આવ્યું મોટું અપડેટ, શાહરુખ ખાન ની પઠાણ 2 માં આ અભિનેતા નહીં કરે કેમિયો

Pathan 2: યશરાજ ની સ્પાય યુનિવર્સ માં અત્યારસુધી પાંચ ફિલ્મો બની ચુકી છે જેમાં પઠાણ ને ટાઇગર નો પણ સમાવેશ થયા છે. હવે શાહરુખ ખાન ની પઠાણ 2 ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે..

salman khan will not be a part of shahrukh pathan 2

salman khan will not be a part of shahrukh pathan 2

News Continuous Bureau | Mumbai 

Pathan 2: શાહરુખ ખાન એ યશરાજ ની સ્પાય યુનિવર્સ ની ફિલ્મ પઠાણ માં જોવા મળ્યો હતો. તેની ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ માં સલમાન ખાને પણ કેમિયો કર્યો હતો. તેમજ શાહરુખ કહને પણ સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 માં કેમિયો કર્યો હતો.હવે શાહરુખ ખાન ની ફિલ્મ પઠાણ નો ભાગ પઠાણ 2 આવી રહ્યો છે. તાજેતરમાં જ આ ફિલ્મ સાથે જોડાયેલા એક સમાચાર સામે આવ્યા જેણે ચાહકોને નિરાશ કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન પઠાણ 2 નો ભાગ નહીં હોય.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Alia bhatt: રાધિકા મર્ચન્ટ ની જેમ આલિયા ભટ્ટે પણ કર્યું કોપી પેસ્ટ? આ હોલિવુડ સેલીબ્રિટી ના જવાબ ની કરી નકલ! જુઓ વિડીયો

સલમાન ખાન નહીં હોય પઠાણ 2 નો ભાગ 

મીડિયા રિપોર્ટ મુજબ મેકર્સને લાગે છે કે ટાઇગર ની વારંવાર હાજરી તેના પાત્રને નબળું પાડશે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ટાઇગર ની વાપસી હવે યશ રાજના સ્પાઇ યુનિવર્સ ના સૌથી મહત્વપૂર્ણ મોરચે આવશે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેકર્સ ટાઈગરના પાત્રને લઈને કંઈક મોટું કરવાની યોજના બનાવી રહ્યા છે. આદિત્ય ચોપરા માને છે કે સ્પાઇ યુનિવર્સ એક મોટું ડ્રામા છે, તેથી ભવિષ્યને ધ્યાનમાં રાખીને, તે તેના મુખ્ય પાત્રો માટે ખૂબ જ સમજી વિચારીને વાર્તાને આગળ ધપાવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં ટાઇગર નું કમબેક સંપૂર્ણપણે અલગ અને અનોખા અંદાજમાં કરવાનો વિચાર ચાલી રહ્યો છે.

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version