Site icon News Continuous Bureau | Mumbai

Sikandar advance booking: રિલીઝ પહેલા જ સિકંદર એ કરી બમ્પર કમાણી, એડવાન્સ બુકીંગ માં સલમાન ખાન ની ફિલ્મે છાપી અધધ આટલા કરોડની નોટ

Sikandar advance booking: સલમાન ખાનની મચ અવેટેડ એક્શન-ડ્રામા ફિલ્મ 'સિકંદર'એ 30 માર્ચ એ રિલીઝ થવાની છે આ ફિલ્મ નું એડવાન્સ બુકીંગ શરૂ થઇ ગયું છે જેમાં ફિલ્મે બમ્પર કમાણી કરી છે.

Salman Khan's 'Sikandar' Off to a Strong Start with Rs 1.92 Crore Advance Booking

Salman Khan's 'Sikandar' Off to a Strong Start with Rs 1.92 Crore Advance Booking

News Continuous Bureau | Mumbai

Sikandar advance booking: સલમાન ખાન તેની ફિલ્મ સિકંદર ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ના પહેલીવાર તેની સાથે રશ્મિકા મંદાના જોવા મળશે. હવે સલમાન ખાન ની મચ અવેટેડ એક્શન-ડ્રામા ફિલ્મ ‘સિકંદર’ 30 માર્ચ, ઈદ 2025 પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ નું એડવાન્સ બુકીંગ શરુ થઇ ગયું છે. ફિલ્મ ના એડવાન્સ બુકિંગથી 67,293 ટિકિટ વેચાઈ છે અને શરૂઆતના દિવસ માં જ બમ્પર કમાણી કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Dilip Joshi On TMKOC: તારક મહેતા ના ટીઆરપી લિસ્ટ માં ટોપ પર આવવા પર દિલીપ જોશી એ તોડ્યું મૌન, અભિનેતા એ શો ને લઈને કહી આવી વાત

સિકંદર નું એડવાન્સ બુકીંગ 

મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન ની ફિલ્મ ‘સિકંદર’ એ દેશભરમાં 9,110 શો માટે એડવાન્સ બુકિંગમાં Rs. 1.91 કરોડથી વધુની આવક મેળવી છે.  IMAX 2D શો માટે રૂ. 45,778ની કમાણી નોંધાઈ છે.રિપોર્ટ મુજબ ફિલ્મના એડવાન્સ બુકિંગમાં મહારાષ્ટ્રમાં રૂ. 1.24 કરોડ, દિલ્હીમાં રૂ. 1.11 કરોડ, રાજસ્થાનમાં રૂ. 51.08 લાખ, ગુજરાતમાં રૂ. 49.94 લાખ અને કર્ણાટકમાં રૂ. 28.82 લાખની કમાણી થઈ છે.


સિકંદર માં સલમાન ખાન સાથે રશ્મિકા મંદાના, કાજલ અગ્રવાલ, શર્મન જોશી અને પ્રતીક બબ્બર જેવા કલાકારો છે. આ ફિલ્મ એ. આર. મુરુગદોસ દ્વારા દિગ્દર્શિત છે અને સાજિદ નડિયાદવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Vivek Agnihotri on Mamata Banerjee Defeat| પશ્ચિમ બંગાળમાં ‘ડર’ ના માહોલ પર વિવેક અગ્નિહોત્રીનું વિવાદાસ્પદ નિવેદન, મમતા સરકારને લીધી આડેહાથ
Ananya Birla Met Gala 2026 Mask| અનન્યા બિરલાનો ‘યુનિક’ અવતાર! વાસણોથી બનેલા ડ્રેસમાં હોલીવુડ સુંદરીઓને આપી મ્હાત
Met Gala 2026 Strict Rules| પાર્ટનરથી દૂર રહેવું અને લસણ ન ખાવું! મેટ ગાલાના આ કડક નિયમો જાણીને તમે પણ ચોંકી જશો
Jaya Bachchan Scriptwriter Shahenshah| અમિતાભની આ સુપરહિટ ફિલ્મની લેખિકા હતી જયા બચ્ચન! શું તમે જાણો છો આ બ્લોકબસ્ટર ફિલ્મનું નામ?
Exit mobile version