Site icon

Sam bahadur and Animal: સેમ બહાદુર અને એનિમલ ના મેકર્સ ને લાગ્યો ઝટકો,ફિલ્મ ની રિલીઝ સાથે જ આ ઓનલાઇન પ્લેટફોર્મ પર લીક થઇ ફિલ્મ

Sam bahadur and Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ અને વિક્કી કૌશલ ની ફિલ્મ સેમ બહાદુર એક સાથે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. હવે ફિલ્મ ની રિલીઝ ના થોડા જ કલાકો માં આ ફિલ્મ ઓનલાઇન લીક થઇ ગઈ છે.

sam bahadur and animal film leaked online

sam bahadur and animal film leaked online

News Continuous Bureau | Mumbai 

Sam bahadur and Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ અને વિક્કી કૌશલ ની ફિલ્મ સેમ બહાદુર 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. બંને ફિલ્મો ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બંને અભિનેતા ની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રી છે. હવે આ બંને ફિલ્મો ના નિર્માતાઓ ને ઝટકો લાગ્યો છે. ફિલ્મ એનિમલ અને સેમ બહાદુર રિલીઝ થયાના થોડાજ કલાકો માં ઓનલાઇન લીક થઇ ગઈ છે અને તે પણ એચડી પ્રિન્ટમાં. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચોઃ Katrina kaif sam bahadur: કેટરીના કેફે કરી પતિ વિકી કૌશલ ની ફિલ્મ ની સમીક્ષા, પોસ્ટ શેર કરી કહી આવી વાત

સેમ બહાદુર અને એનિમલ થઇ ઓનલાઇન લીક 

તાજેતરના અહેવાલો અનુસાર, એનિમલ રિલીઝ થયાના કલાકોમાં જ ઓનલાઈન લીક થઈ ગઈ છે. Movierulz, Filmyzilla, Kuttymovies, Tamilrockers, Filmywap, Pagalworld, Filmymeet, 7starhd, Vegamovies અને Moviesflix જેવી સાઇટ્સ પર એનિમલ ઓનલાઈન લીક કરવામાં આવી છે. તો બીજી તરફ સેમ બહાદુર પણ Tamilrockers, Movierulz, TamilMV, Filmyzilla, Ibomma જેવી ટોરેન્ટ વેબસાઇટ્સે ફિલ્મ ની  HD પ્રિન્ટ લીક કરી છે. આ ફિલ્મ લોકો દ્વારા મોટા પ્રમાણ માં ડાઉનલોડ કરવામાં આવી રહી છે. ઓનલાઇન લીક થવાથી ફિલ્મ ના મેકર્સ ને ઘણું આર્થિક નુકસાન ભોગવવું પડશે.

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version