Site icon News Continuous Bureau | Mumbai

Samantha second marriage: સમંથા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુએ ઈશા યોગ સેન્ટરમાં કર્યા ગુપ્ત લગ્ન, માત્ર ૩૦ મહેમાનો હાજર

Samantha second marriage: સમંથા રૂથ પ્રભુ એ નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા લીધા બાદ હવે બીજા લગ્ન કર્યા છે.લાલ સાડીમાં સમંથાનો બ્રાઈડલ લુક વાયરલ થઇ રહ્યો છે.

Samantha Ruth Prabhu marries Raj Nidimoru in a temple ceremony, shares wedding photos on Instagram

Samantha Ruth Prabhu marries Raj Nidimoru in a temple ceremony, shares wedding photos on Instagram

News Continuous Bureau | Mumbai

Samantha second marriage: સાઉથ ઇન્ડિયન અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ એ છૂટાછેડા ના 4 વર્ષ બાદ ફરી લગ્ન કર્યા છે. તેણે બોયફ્રેન્ડ અને ફિલ્મમેકર રાજ નિદિમોરુ સાથે મંદિરમાં સાત ફેરે લીધા. 1 ડિસેમ્બર 2025ના રોજ થયેલી આ ઇન્ટિમેટ વેડિંગની તસવીરો સમંથાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી, જેને જોઈને ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Lahore 1947: ‘લાહોર 1947’ ફિલ્મ જોઈને ધર્મેન્દ્રએ શું કહ્યું? મૃત્યુ પહેલા જોઈ સની દેઓલની ફિલ્મ!આમિર ખાને કર્યો મોટો ખુલાસો!

સમંથાનો બ્રાઈડલ લુક

લાલ સાડી, ચોકર નેકલેસ, મેચિંગ બૅન્ગલ્સ અને ગજરા સાથે સમંથાનો લુક ખૂબ જ સુંદર લાગ્યો. રાજ નિદિમોરુ સફેદ કુર્તા-પાયજામા અને બ્રાઉન નેહરુ જૅકેટમાં હેન્ડસમ દેખાયા. કપલની કૅન્ડિડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.સમંથા ના પહેલા લગ્ન 2017માં અભિનેતા નાગા ચૈતન્ય સાથે થયા હતા, પરંતુ 2021માં બંને ના છૂટાછેડા થઇ ગયા. ત્યારબાદ સમંથાએ મુશ્કેલ સમય પસાર કર્યો. ‘ફેમિલી મેન’ સિરીઝની શૂટિંગ દરમિયાન રાજ સાથે તેમની નજીકીઓ વધી અને હવે બંનેએ લગ્ન કરી લીધા.


રાજ નિદિમોરુ જાણીતા ડિરેક્ટર છે, જેમણે DK સાથે મળીને ‘ફેમિલી મેન’, ‘ફર્જી’, ‘સિટાડેલ’ જેવી સિરીઝ બનાવી છે. તેમણે ‘99’, ‘શોર ઇન ધ સિટી’, ‘ગો ગોવા ગોન’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version