Site icon News Continuous Bureau | Mumbai

The Bads of Bollywood: ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ સ્ક્રીનિંગમાં સમય રૈનાની ટી-શર્ટ એ ખેંચ્યું લોકો નું ધ્યાન, શું આર્યન ની કરી ટીકા?

The Bads of Bollywood: ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ સ્ક્રીનિંગમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ એ હાજરી આપી હતી જેમાં સ્ટેંડપ કોમેડિયન સમય રૈના પણ પહોંચ્યો હતો પરંતુ તેની ટી શર્ટ એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.

Samay Raina’s T-shirt Sparks Buzz at Bads of Bollywood Screening – Was It a Dig at Aryan?

Samay Raina’s T-shirt Sparks Buzz at Bads of Bollywood Screening – Was It a Dig at Aryan?

News Continuous Bureau | Mumbai

The Bads of Bollywood: સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના બુધવારના રોજ આર્યન ખાન ની ડિબ્યૂ વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ ની સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે પાપારાઝી માટે પોઝ આપ્યા, પણ બધાનું ધ્યાન તેની ટી-શર્ટ પર ગયું – જેમાં લખેલું હતું “Say No To Cruise”.આ લખાણને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું સમય રૈનાએ આર્યનના જૂના ક્રૂઝ ડ્રગ કેસ પર ટીકા કરી છે?

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Samantha Ruth Net worth: નાગા ચૈતન્ય તરફ થી 200 કરોડ ની એલિમની નકાર્યા બાદ પણ લક્ઝરી લાઈફ જીવે છે સામંથા રુથ પ્રભુ, જાણો તેની કુલ કમાણી વિશે

સમય રૈનાની ટી-શર્ટથી થી થઇ ચર્ચા શરૂ 

સમય રૈના હંમેશા પોતાના હ્યુમર અને સ્ટેટમેન્ટ્સ માટે ચર્ચામાં રહે છે. “Say No To Cruise” લખેલી ટી-શર્ટ જોઈને લોકો સોશિયલ મીડિયા પર મેમ્સ અને ચર્ચા શરૂ કરી દીધી છે. કેટલાકે તેને ફની મોમેન્ટ ગણાવ્યો, તો કેટલાકે ટીકા તરીકે જોયું.


2021ના ઓક્ટોબરમાં આર્યન ખાન ની Cordelia Cruise Ship પર NCB દ્વારા ડ્રગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે થોડા દિવસ જેલમાં પણ રહ્યો હતો. બાદમાં તેને તમામ આરોપોમાંથી મુક્તિ મળી હતી. સમય રૈનાની ટી-શર્ટનો સંદર્ભ એ જ કેસ સાથે જોડાઈ રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Why Aryan Khan Rarely Smiles આર્યન ખાન પબ્લિકમાં કેમ હસતા નથી? રાઘવ જુયાલે ખુલાસો કર્યો
Anupam Kher Cast in Ramayana નીતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં અનુપમ ખેરની એન્ટ્રી, આ રોલમાં જોવા મળશે અભિનેતા..
Amitabh Bachchan Health Issues અમિતાભ બચ્ચનની હેલ્થ હિસ્ટ્રી, ૭૫ ટકા લીવર ડેમેજથી લઈને ગંભીર ઈજાઓ સુધીની સફર
SRK King Action Sequences Historical Scale શાહરૂખ ખાન અને સિદ્ધાર્થ આનંદ લાવશે બિગસ્ક્રીન વિઝ્યુઅલ ધમાકો, ‘કિંગ’ના એક્શન સીન્સ આપશે હોલીવુડને ટક્કર
Exit mobile version