Sameer wankhede: સમીર વાનખેડે એ શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ના ડાયલોગ ‘બેટે કો હાથ લગાને સે પહલે’ પર આપ્યું આવું રિએક્શન

Sameer wankhede: સમીર વાનખેડે ત્યારે ચર્ચામાં આવ્યો જયારે તેને શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન ને ડ્રગ કેસમાં પકડ્યો હતો. ત્યારે શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ના ડાયલોગ ‘બેટે કો હાથ લગાને સે પહલે’ ચર્ચામાં આવ્યો હતો હવે આ મામલે સમીર વાનખેડે એ રિકેશન આપ્યું છે.

by Zalak Parikh
sameer wankhede reacts on shahrukh khan film jawan dialogue

News Continuous Bureau | Mumbai 

Sameer wankhede: સમીર વાનખેડે ત્યારે ચર્ચામાં આવ્યો  જયારે તેને શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન ને ડ્રગ કેસમાં પકડ્યો હતો.સમીર વાનખેડે એ ત દરમિયાન ખુબ લાઈમલાઈટમાં રહ્યો હતો. ત્યારે શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ના ડાયલોગ ‘બેટે કો હાથ લગાને સે પહલે’ ચર્ચામાં આવ્યો હતો હવે આ  મામલે સમીર વાનખેડે એ રિકેશન આપ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Pushpa 2: પુષ્પા 2 પર થયો નોટો નો વરસાદ, અલ્લુ અર્જુન ની ફિલ્મે 11 માં દિવસે કરી અધધ આટલી કમાણી

સમીર વાનખેડે એ જવાન ના ડાયલોગ પર આપ્યું રિકેશન 

સમીર વાનખેડે તાજેતર માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો  જેમાં તેને શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ના ડાયલોગ ‘બેટે કો હાથ લગાને સે પહલે’ વિશે પૂછવામાં આવ્યું હતું જેના જવાબ માં સમીરે કહ્યું કે,  “જુઓ, હું કોઈનું નામ લઈને કોઈને પ્રખ્યાત કરવા નથી માંગતો, જે ચેટ્સ લીક ​​થઈ છે તે માનનીય હાઈકોર્ટ સમક્ષ છે, તેથી હું તેના પર કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી.મેં કહ્યું હતું કે, આ તે સંવાદો છે જે તમે કહ્યું છે અને હું ફિલ્મો જોતો નથી, ‘બાપ’, ‘બેટા’, આ ખૂબ જ સસ્તા અને થર્ડ ક્લાસ શબ્દો લાગે છે. અમારી ભારતીય સંસ્કૃતિમાં, અમે આવા શબ્દોનો ઉપયોગ કરતા નથી, તેથી આ રોડ-સાઇડ ડાયલોગ્સ છે અને હું મારી જાતને આ સ્તર પર જઈને રસ્તાની બાજુના સંવાદોનો પ્રતિસાદ આપવાની અપેક્ષા રાખતો નથી.”


તમને જણાવી દઈએ કે વર્ષ 2023 માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ બસ્ટ કેસના સંબંધમાં સમીર વાનખેડે ઉપરાંત પાંચ લોકો સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More