Site icon News Continuous Bureau | Mumbai

Sanjay Dutt: અભિનેતા ની સાથે સાથે એક સફળ બિઝનેસ મેન પણ છે સંજય દત્ત, વિસ્કી બ્રાન્ડ પછી હવે આ ક્ષેત્ર માં સંજુ બાબા નો ધમાકેદાર પ્રવેશ

Sanjay Dutt: સંજય દત્ત બોલિવૂડ નો લોકપ્રિય અભિનેતા છે. સંજય દત્ત ની વીસ્કી બ્રાન્ડ તો પહેલે થી હતી જ હવે તેને એક રેસ્ટોરન્ટ પણ ખોલી છે.

Sanjay Dutt Launches Luxury Restaurant 'Solaire' in Mumbai After Whisky Brand Success

Sanjay Dutt Launches Luxury Restaurant 'Solaire' in Mumbai After Whisky Brand Success

News Continuous Bureau | Mumbai

Sanjay Dutt: બોલીવૂડના સુપરસ્ટાર સંજય દત્ત હવે ફૂડ અને હોસ્પિટાલિટી બિઝનેસમાં પણ પગ મૂક્યો છે. તેની વિસ્કી બ્રાન્ડ ‘ગ્લેનવોક’ પછી હવે તેણે મુંબઈના ગ્રાન્ડ હયાત હોટલમાં ‘સોલેર’ (Solaire) નામનું લક્ઝરી રેસ્ટોરન્ટ શરૂ કર્યું છે. આ રેસ્ટોરન્ટની જાહેરાત તેણે ઇન્સ્ટાગ્રામ પર એક શાનદાર વીડિયો શેર કરીને કરી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Abhishek Bachchan: માતા કે પિતા? કોની સાથે શોપિંગ કરવા જવું પસંદ કરે છે અભિષેક બચ્ચન, જુનિયર બી નો મજેદાર જવાબ થયો વાયરલ

સંજય દત્તે ‘સોલેર’ રેસ્ટોરન્ટ દ્વારા હોસ્પિટાલિટી જગતમાં પ્રવેશ કર્યો

સંજય દત્તે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, “મેં દુનિયાભરમાં ખાવાનું અનુભવ્યું છે, હવે મારો વારો છે તેને પ્લેટ (Plate) કરવા માટે. ઘણા પૈકી પહેલું, વેલકમ ટુ સોલેર મુંબઈ (Solaire Mumbai).” આ રેસ્ટોરન્ટ મુંબઈ ના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત ગ્રાન્ડ હયાત હોટલમાં આવેલું છે. આ રેસ્ટોરન્ટમાં વૈશ્વિક ખોરાક  જેવો કે એશિયન, મેડિટેરેનિયન, ઇન્ડિયન અને ચાઈનીઝ ડીશ મળશે.


સંજય દત્તની વિસ્કી બ્રાન્ડ ‘ગ્લેનવોક’  માત્ર બે વર્ષમાં જ 15 ભારતીય રાજ્યો અને 4 આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉપલબ્ધ થઈ ગઈ છે. એપ્રિલથી ઓગસ્ટ 2025 વચ્ચે 10 લાખથી વધુ બોટલ્સ વેચાઈ છે. હવે તે રેસ્ટોરન્ટ બિઝનેસમાં પણ પોતાનું સ્થાન બનાવવા માટે તૈયાર છે. ‘સોલેર’ એક ફાઇન ડાઇનિંગ અનુભવ આપે છે, જેમાં લક્ઝરી ઇન્ટિરિયર્સ અને વર્લ્ડ ક્લાસ કોકટેલ્સ પણ શામેલ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shah Rukh Khan property renovation ‘મન્નત’ પહેલા શાહરૂખ ખાન ક્યાં રહેતા હતા? કિંગ ખાનનું મુંબઈ સ્થિત પહેલું ઘર થઈ રહ્યું છે રીડેવલપ, સામે આવી વિગતો!
Yash upcoming movies box office clash યશની આંધી સામે ટીકી શકાશે કોણ? ‘કેજીએફ’ સ્ટારની અપકમિંગ ફિલ્મો અને બોક્સ ઓફિસની મોટી ટક્કરના ધમાકેદાર અહેવાલો
Mahakali first look ‘મહાકાલી’ ની પહેલી ઝલક આઉટ, અક્ષય ખન્નાનો ખૌફનાક શુક્રાચાર્ય લુક થયો વાયરલ
Drishyam 3 title announcement ‘દ્રશ્યમ ૩’ નું ઓફિશિયલ ટાઇટલ જાહેર, નવા પોસ્ટર સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ આવી સામે
Exit mobile version