કોરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ સંજય કપૂર અને મહીપ કપૂરની પુત્રી શનાયા કપૂરના બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
શનાયા કપૂરના બૉલિવૂડના ડેબ્યૂના સમાચાર બાદ ફરીથી એક વખત કરણ જૌહર પર યુઝર્સ નેપોટિઝમ કરવાનો આરોપ લગાવતા તેને નેપોટિઝમનો દેવતા કહી રહ્યાં છે.
