Site icon

Sanjay leela bhansali birthday bash: સંજય લીલા ભણસાલી એ તેમના જન્મદિવસે કર્યું ખાનગી પાર્ટી નું આયોજન, લવ એન્ડ વોર ની ટીમે ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ વિડીયો

Sanjay leela bhansali birthday bash: સંજય લીલા ભણસાલી એ ગઈકાલે તેમના જન્મદિવસ ની ઉજવણી કરી હતી આ ઉજવણી માં લવ એન્ડ વોર ની તિકડી એ લોકો નું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

sanjay leela bhansali birthday bash ranbir alia and vicky attend filmmaker party

sanjay leela bhansali birthday bash ranbir alia and vicky attend filmmaker party

News Continuous Bureau | Mumbai

Sanjay leela bhansali birthday bash: સંજય લીલા ભણસાલી બોલિવૂડ ના દિગ્ગ્જ ફિલ્મમેકર છે. ગઈકાલે સંજય લીલા ભણસાલી એ તેમના જન્મદિવસ ની ઉજવણી કરી હતી. સંજય લીલા ભણસાલી ની આ પાર્ટી માં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલે પણ હાજરી આપી હતી. આ દરમિયાન લવ એન્ડ વોર ની તિકડી એ લોકો નું ધ્યાન આકર્ષિત કર્યું હતું. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Sourav Ganguly Biopic: આ અભિનેતા ભજવશે સૌરવ ગાંગુલી ની બાયોપિક માં દાદા નું પાત્ર, ક્રિકેટરે પોતે શેર કર્યું અપડેટ

રણબીર, આલિયા ને વિકી એ સાથે આપ્યા પોઝ 

સંજય લીલા ભણસાલી ની જન્મદિવસ ની પાર્ટી માં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ જોવા મળ્યા હતા. આ પાર્ટી માં આલિયા ભટ્ટ આઈવરી કો-ઓર્ડ સેટમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. તો બીજી તરફ રણબીર કપૂર ડેનિમ બ્લુ શર્ટ, ક્રિસ્પ વ્હાઇટ ટ્રાઉઝર અને મેચિંગ સ્નીકર માં હેન્ડમ જોવા મળ્યો હતો. આ પાર્ટી માં વિકી કૌશલ એકલો પહોંચ્યો હતો. પાર્ટી માટે વિકી એ ઓલ બ્લેક લુક પસંદ કર્યો હતો.પાર્ટીમાંથી બહાર નીકળતી વખતે રણબીર, આલિયા અને વિકી એ સંજય લીલા ભણસાલી સાથે પોઝ આપ્યા હતા.જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 


સંજય લીલા ભણસાલી ની ફિલ્મ લવ એન્ડ વોર માં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ એકસાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ ક્રિસમસ 2025 માં રિલીઝ થશે.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ikka Teaser Out: 29 વર્ષ બાદ સની દેઓલ અને અક્ષય ખન્નાની જોડી પરત ફરી, સોશિયલ મીડિયા પર ટીઝરે મચાવી ધૂમ.
Dhurandhar 2 Yami Gautam: રિવિંજ માટે તૈયાર છે યામી! ‘ધુરંધર’ ફિલ્મમાં એન્ટ્રી સાથે જ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ
Shahrukh khan King: શાહરૂખ ખાનનો મોટો દાવ: શું ‘KING’ બોલીવુડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બનશે?
Yeh Rishta Kya Kehlata Hai Update: YRKKH માં મોટો ધડાકો: 8 વર્ષના લીપ બાદ અભીરા-અરમાનની જિંદગી બદલાઈ; આ લોકપ્રિય કલાકાર શોને કહેશે અલવિદા
Exit mobile version