Site icon News Continuous Bureau | Mumbai

Sara ali khan: સુશાંત સિંહ રાજપૂત ને યાદ કરી ભાવુક થઇ સારા અલી ખાન, કેદારનાથ ના સેટ પર નો શેર કર્યો અનુભવ

Sara ali khan: સારા અલી ખાને ફિલ્મ કેદારનાથ થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ માં તેની સાથે સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યો હતો હવે તાજેતર માં એક ઇન્ટરવ્યુ દરમિયાન સારા સુશાંત ને લઈને ભાવુક જોવા મળી હતી.

Sara ali khan became emotional to talking about sushant singh rajput

Sara ali khan became emotional to talking about sushant singh rajput

News Continuous Bureau | Mumbai 

Sara ali khan: સારા અલી ખાને ફિલ્મ કેદારનાથ થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ માં તેની સાથે સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યો હતો હવે તાજેતર માં એક ઇન્ટરવ્યુ દરમિયાન સારા સુશાંત ને લઈને ભાવુક જોવા મળી હતી. સારા એ આ વાતચીતમાં સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથેની તેની પ્રિય યાદો વિશે પણ વાત કરી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anupam kher: અનુપમ ખેર ની ઓફિસ માં થઇ ચોરી, કેટલાક સામાન સાથે આટલી રોકડ રકમ લઈને ફરાર થયા ચોર

સારા અલી ખાને શેર કર્યો કેદારનાથ નો અનુભવ 

એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત દરમિયાન સારા અલી ખાને કહ્યું, ‘મારી તેની સાથે ઘણી પ્રિય યાદો છે. એક ક્ષણ એવી હતી જ્યારે ગટ્ટુ સર ઉતાવળમાં હતા અને હું એક લાઈન સમજી શકી નહોતી સુશાંત અને ગટ્ટુ સર અગાઉ સાથે કામ કરી ચૂક્યા છે, તેથી હું સુશાંત પાસે ગઈ અને તેને કહ્યું કે મને આ લાઇન સમજાતી નથી, હું એકવાર પ્રયત્ન કરીશ. સુશાંતે તે લાઇન બતાવી અને મેં પછીથી તેની નકલ કરી’


પોતાની વાત ને આગળ વધારતા સારા એ કહ્યું, ‘હવે હું જે રીતે હિન્દી બોલી શકું છું તેના માટે લોકો વારંવાર મારા વખાણ કરે છે, પરંતુ તેમાં ઘણું બધું સુશાંતનું છે. મને ‘કેદારનાથ’ માટે જે પણ પ્રેમ મળ્યો છે અને મને ઘણો પ્રેમ મળ્યો છે તે બધું માત્ર સુશાંત તરફથી છે. હું તમને તેની સાથે જોડાયેલી કોઈ એક યાદ નથી કહી શકતી.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aishwarya Rai Caste Bunt। માત્ર એક્ટ્રેસ જ નહીં, પોતાના સમુદાયનું રત્ન છે ઐશ્વર્યા રાય; જાણો ‘બંટ સમુદાય’ માં કેમ છે તેમનો આટલો દબદબો
KSBKBT 2 Spoiler। શાંતિનિકેતનમાં આવશે નવું તોફાન! અંશના દીકરા રિયાંશની એન્ટ્રીએ તુલસીને આપ્યો મોટો આંચકો, જાણો શું થશે હવે
Salman Khan Weight Loss| ઉંમર તો માત્ર એક આંકડો છે! સલમાન ખાને ૬૦ વર્ષની વયે બનાવી એવી બોડી કે યુવા કલાકારો પણ શરમાઈ જશે, નવો લૂક વાયરલ
Cannes 2026| રેડ કાર્પેટ પર ફરી જોવા મળશે બોલિવૂડ સુંદરીઓનો દબદબો; ઐશ્વર્યા રાય સાથે આ 2 અભિનેત્રીઓ મચાવશે ધૂમ
Exit mobile version