Site icon News Continuous Bureau | Mumbai

Ibrahim ali khan Nadaaniyan: નાદાનિયા ની સ્ક્રીનિંગ પર સારા અલી ખાને આ રીતે મનાવ્યો ઇબ્રાહિમ અલી ખાન નો જન્મદિવસ, વિડીયો માં જોવા મળ્યું ભાઈ-બહેન નું બોન્ડિંગ

Ibrahim ali khan Nadaaniyan: ઇબ્રાહિમ અલી ખાન ફિલ્મ નાદાનિયા થી બોલિવૂડ માં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. ગઈકાલે આ ફિલ્મ નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જ્યાં સારા એ તેના ભાઈ ઇબ્રાહિમ ની જન્મદિવસ ની ઉજવણી કરી હતી.

sara ali khan celebrate her brother birthday at nadaaniyan screening

sara ali khan celebrate her brother birthday at nadaaniyan screening

News Continuous Bureau | Mumbai

Ibrahim ali khan Nadaaniyan: ઇબ્રાહિમ અલી ખાન ફિલ્મ નાદાનિયા થી બોલિવૂડ માં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ માં ઇબ્રાહિમ અલી  ખાન સાથે શ્રીદેવી ની નાની દીકરી ખુશી કપૂર પણ જોવા મળશે. ગઈકાલે આ ફિલ્મ નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જ્યાં સારા એ તેના ભાઈ ઇબ્રાહિમ ની જન્મદિવસ ની ઉજવણી કરી હતી.જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: War 2: વોર 2 માં રિતિક અને જુનિયર એનટીઆર વચ્ચે જોવા જબરજસ્ત ટક્કર,આ જગ્યાએ શરૂ થયું ડાન્સ સિક્વન્સનું શૂટિંગ

સારા અલી ખાને કરી ઇબ્રાહિમ અલી ખાન ના જન્મદિવસ ની ઉજવણી 

નાદાનિયા ના સ્ક્રીનિંગ દરમિયાન સારા અલી ખાને ભાઈ ઇબ્રાહિમ અલી ખાન માટે ખાસ કેક નું આયોજન કર્યું હતું આ દરમિયાન બંને ભાઈ બહેન બ્લેક આઉટફિટ માં ટ્વીનીંગ કરતા જોવા મળ્યા હતા. ઇબ્રાહિમે સ્ક્રીનિંગમાં કેક કાપી અને પાપારાઝી સાથે પોતાનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો.ઇબ્રાહિમે તેની સહ-અભિનેત્રી ખુશી કપૂરને કેક પણ ખવડાવી હતી.


નાદાનિયાં ના સ્ક્રીનિંગમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ એ હાજરી આપી હતી. આ ફિલ્મ 7 માર્ચ એ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Mukesh Khanna Video સમય રૈના સાથે મુકેશ ખન્ના? એડ જોઈને સોશિયલ મીડિયા પર ફેન્સ કહી રહ્યા છે ‘આ શું જોઈ લીધું!’
Pankaj Tripathi Brother Attacked પંકજ ત્રિપાઠીના પૈતૃક ગામમાં સગા ભાઈ પર ચાકુથી હુમલો, સ્થિતિ અત્યંત ગંભીર
Kumar Sanu Meenakshi Seshadri Affair Rumours શું સુપરહિટ ગીત પાછળ છુપાયેલો હતો સાચો પ્રેમ? મીનાક્ષી શેષાદ્રી સાથેના સંબંધો પર કુમાર સાનુનો ચોંકાવનારો ખુલાસો
Radhika Merchant Meets Amitabh Bachchan સોશિયલ મીડિયા પર ધમાકો અંબાણી પરિવારની વહુએ જીત્યા ફેન્સના દિલ; બિગ બીના પગે લાગતા રાધિકા મર્ચન્ટનો વીડિયો વાયરલ
Exit mobile version