Site icon

Sara tendulkar: સચિન તેંડુલકર ની દીકરી પણ કરશે બોલિવૂડમાં એન્ટ્રી! સારા તેંડુલકર ના એક વિડીયો એ વધારી લોકો ની ઉતેજના

Sara tendulkar: સારા તેંડુલકર ફિલ્મી દુનિયા થી દૂર છે પરંતુ તે કોઈ ના કોઈ કારણોસર લાઈમલાઈટ માં રહેતી હોય છે હવે સારા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો તેના બોલિવૂડ માં આવવા નું અનુમાન લગાવી રહ્યા છે.

sara tendulkar preparing for big bollywood debut video goes viral

sara tendulkar preparing for big bollywood debut video goes viral

News Continuous Bureau | Mumbai

Sara tendulkar: સારા તેંડુલકર એ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર ની દીકરી છે. સારા તેની પર્સનલ અને પોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહેતી હોય છે. સારા સુંદરતા માં કોઈ બોલિવૂડ અભિનેત્રી થી ઓછી નથી.સારા તેંડુલકર ફિલ્મી દુનિયા થી દૂર છે પરંતુ તે કોઈ ના કોઈ કારણોસર લાઈમલાઈટ માં રહેતી હોય છે હવે સારા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો તેના બોલિવૂડમાં આવવા નું અનુમાન લગાવી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Bad newz: બેડ ન્યુઝ પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર, શું હવે ફિલ્મ માં નહીં જોવા મળે વિકી અને તૃપ્તિ વચ્ચે નો રોમાન્સ? જાણો વિગત

સારા તેંડુલકર નો વિડીયો થયો વાયરલ 

સારા તેંડુલકરનો એક વિડિયો સામે આવ્યો, જેમાં સારા બ્લ્યુ કલર ના શોર્ટ ડ્રેસ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે આ દરમિયાન સારા એક સ્ટુડિયોની બહાર પાર્ક કરેલી વેનિટી વેન તરફ જતી જોવા મળે રહી છે. સારાનો આ વીડિયો જોયા બાદ હવે બધા પૂછી રહ્યા છે કે શું સારા પણ હિરોઈન બનવાની તૈયારી કરી રહી છે.


સારા તેંડુલકરે હાલમાં જ તેના પિતા સચિન અને માતા અંજલિ સાથે અનંત ને રાધિકા ના લગ્ન માં હાજરી આપી હતી. આ લગ્ન માં પણ સારા તેંડુલકર ના લુકે લાઈમલાઈટ લૂંટી હતી. તમને જણાવી દઈએ કે સારા ની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Pankaj Tripathi: સફળતાના શિખરે હોવા છતાં પંકજ ત્રિપાઠીએ કેમ લીધો બ્રેક? અભિનેતાએ પૈસા અને કરિયર વિશે કહી એવી વાત કે ચાહકો થઈ ગયા કાયલ
Tu Ya Main OTT Release Date: થિયેટરોમાં રિલીઝ થાય તે પહેલા જ ‘તૂ યા મૈં’ ની OTT ડેટ જાહેર: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે શનાયા કપૂરની આ ફિલ્મ
Saif Ali Khan Brooch Price: સૈફ અલી ખાનના બ્રોચની કિંમત ઉડાવી દેશે હોશ: રૂબી અને હીરાથી જડેલા આ ‘ચકલી’ વાળા બ્રોચમાં આવી જાય એક લક્ઝરી કાર, જાણો શું છે ખાસિયત
O Romeo:ઓ રોમિયો’ માટે વિક્રાંત મેસી અને તમન્ના ભાટિયાએ એક રૂપિયો પણ ન લીધો: વિશાલ ભારદ્વાજની ફિલ્મ માટે બંને સ્ટાર્સે કેમ ફ્રીમાં કર્યું કામ? જાણો અસલી કારણ
Exit mobile version