Site icon

Sardarji 3 Trailer: સરદારજી 3 માં દિલજિત દોસાંઝ ને પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથે રોમાન્સ કરતા જોઈ લોકો નો ફૂટ્યો ગુસ્સો, સોશિયલ મીડિયા પર કોમેન્ટ નો થયો વરસાદ

Sardarji 3 Trailer: દિલજીત દોસાંઝની ફિલ્મ સરદારજી 3 નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ટ્રેલરે ફરી વિવાદ સર્જ્યો છે.

Sardarji 3 Trailer Sparks Controversy Over Pakistani Actress Hania Aamir’s Role

Sardarji 3 Trailer Sparks Controversy Over Pakistani Actress Hania Aamir’s Role Sardarji 3 Trailer Sparks Controversy Over Pakistani Actress Hania Aamir’s Role

News Continuous Bureau | Mumbai

Sardarji 3 Trailer: પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝ ની આગામી ફિલ્મ સરદારજી 3 નું ટ્રેલર રિલીઝ થયું છે. ટ્રેલરમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર ને જોવા મળતા જ સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થયો. યુઝર્સે દિલજીતને ટ્રોલ કરતા કહ્યું કે “હાનિયા ને નહીં, ઇન્ડિયા ને કેન્સલ કરી દીધું.” ફિલ્મ 27 જૂનના રોજ માત્ર ઓવરસીઝ (Overseas)માં રિલીઝ થવાની છે, કારણ કે CBFCએ ભારતમાં સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કર્યો છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Pankaj Tripathi: શું ક્રિમિનલ જસ્ટિસ 4 માટે પંકજ ત્રિપાઠી એ વધારી દીધી તેની ફી? જાણો અભિનેતા ને કેટલા કરોડ મળ્યા

પહલગામ હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ, હવે ફિલ્મ પર અસર

22 એપ્રિલના પહલગામ આતંકી હુમલા બાદ ભારત સરકારે તમામ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂક્યો છે. સરદારજી 3 માં હાનિયા આમિર ઉપરાંત નાસિર ચિન્યોતી, ડેનિયલ ખાવર અને સલીમ અલબેલા જેવા પાક કલાકારો છે, જેના કારણે ફિલ્મ વિવાદમાં આવી ગઈ છે.


ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) અને BJP ચિત્રપટ કામગાર આગાડી દ્વારા CBFCને પત્ર લખીને ફિલ્મને સર્ટિફિકેટ ન આપવાની માંગ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે દેશવિરોધી તત્વો સાથે કામ કરવું યોગ્ય નથી અને ફિલ્મ ઇન્ડિયામાં રિલીઝ થવી જોઈએ નહીં

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version