Site icon News Continuous Bureau | Mumbai

Sarzameen Trailer: પૃથ્વીરાજ અને ઇબ્રાહિમ વચ્ચે જબરજસ્ત ટક્કર, કાજોલ ની ફિલ્મ ‘સરઝમીન’ નું ટ્રેલર થયું રિલીઝ

Sarzameen Trailer: ઇબ્રાહિમ અલી ખાનનો આતંકવાદી લુક અને કાજોલ-પૃથ્વીરાજની અભિનય ક્ષમતા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે'સરઝમીન' નું ટ્રેલર

Sarzameen Trailer Wins Hearts Ibrahim Ali Khan Intense Look Impresses Fans

Sarzameen Trailer Wins Hearts Ibrahim Ali Khan Intense Look Impresses Fans

News Continuous Bureau | Mumbai

Sarzameen Trailer: ધર્મા પ્રોડક્શન ની નવી ફિલ્મ ‘સરઝમીન’ (Sarzameen)નું ટ્રેલર રિલીઝ થયું  છે. ટ્રેલરમાં કાજોલ , પૃથ્વીરાજ સુકુમારનઅને ઇબ્રાહિમ અલી ખાન ના પાવરફુલ રોલ્સ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. ઇબ્રાહિમનો આતંકવાદી લુક અને પૃથ્વીરાજ સાથેની ટકરાવ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Mandakini Father Passes Away: મંદાકિની ના પિતા નું થયું નિધન, આ કારણે અંતિમ સંસ્કાર માં હાજર નહીં રહે અભિનેત્રી, શેર કરી ભાવુક પોસ્ટ

‘સરઝમીન’ નું  ટ્રેલર

2 મિનિટ 13 સેકન્ડના ટ્રેલરમાં પૃથ્વીરાજ સુકુમારન કર્નલ વિજય મેનન તરીકે દેખાય છે, જે દેશપ્રેમથી ભરપૂર સૈનિક છે. કાજોલ મીરા તરીકે એક માતા અને પત્ની તરીકે પરિવારને એકસાથે રાખવા માટે સંઘર્ષ કરે છે. ઇબ્રાહિમ અલી ખાન હરમન તરીકે એક આતંકવાદી નો રોલ ભજવે છે, જે પોતાના પિતાની સામે ઊભો છે. દિગ્દર્શક કયોઝ ઈરાનીની ફિલ્મ ‘સરઝમીન’ 25 જુલાઈના રોજ JioHotstar પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. કરણ જોહરે તેના બેનર ધર્મા પ્રોડક્શન્સ હેઠળ તેનું નિર્માણ કર્યું છે. દર્શકો ઇબ્રાહિમ અલી ખાનને નવા અવતારમાં જોવા માટે ઉત્સુક છે. કાજોલ અને પૃથ્વીરાજ સુકુમારનની જોડી પણ ફિલ્મને રસપ્રદ બનાવી રહી છે.


ફેન્સે ટ્રેલર જોઈને ઇબ્રાહિમની એક્ટિંગ સ્કિલ્સની પ્રશંસા કરી છે. એક યુઝરે લખ્યું, “ઇબ્રાહિમ ‘નાદાનિયાં’થી બિલકુલ અલગ દેખાય છે.” બીજાએ કહ્યું, “કાસ્ટિંગ ખૂબ જ શાનદાર છે, પૃથ્વીરાજ ક્યારેય નિરાશ નથી કરતા.” ત્રીજા ફેને લખ્યું, “કાજોલના ઇમોશનલ રોલ્સ હંમેશા હ્રદયસ્પર્શી હોય છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Naagin 8 Major Update ટીવીની આ હસીના બનશે ‘નાગિન ૮’ની નવી વિલન! નામ સામે આવતા જ ફેન્સમાં ભારે ઉત્સાહ
Buntwara 1947 Trailer Released 1947ના વિભાજનની દર્દનાક ઝલક, સની દેઓલ અને શબાના આઝમીની બંટવારા 1947નું ટ્રેલર રિલીઝ
Spider Man Brand New Day Advance Booking સ્પાઈડરમેન બ્રાન્ડ ન્યૂ ડેનું એડવાન્સ બુકિંગમાં ધમાકેદાર પ્રદર્શન, ભારતમાં રીલીઝ પહેલાં જ કરી બમ્પર કમાણી
Shivangi Joshi Harshad Chopda Relationship Rumors ૧૩ વર્ષ મોટા એક્ટર સાથે બ્રેકઅપ બાદ શું હર્ષદ ચોપડાને ડેટ કરી રહી છે શિવાંગી જોશી? ધીરજ ધૂપરે ખોલી પોલ
Exit mobile version