Site icon

Satish Shah Padma Shri: દિવંગત અભિનેતા સતીશ શાહને મરણોત્તર ‘પદ્મશ્રી’! ‘ઇન્દ્રવદન સારાભાઈ’ ના સન્માનથી રત્ના પાઠક અને રૂપાલી ગાંગુલી થયા ભાવુક

Satish Shah Padma Shri: ‘જાને ભી દો યારો’ થી ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ સુધીની સફરને ભારત સરકારનું સલામ; પત્ની મધુ શાહ સ્વીકારી શકે છે એવોર્ડ.

Satish Shah awarded Padma Shri posthumously

Satish Shah awarded Padma Shri posthumously

News Continuous Bureau | Mumbai

Satish Shah Padma Shri: ગૃહ મંત્રાલયે આ વર્ષના પદ્મ પુરસ્કારોની યાદી જાહેર કરી છે. જેમાં દિગ્ગજ કોમેડિયન અને અભિનેતા સતીશ શાહના નામનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ગત વર્ષે ૨૫ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ તેમનું અવસાન થયું હતું. ભારતીય ફિલ્મો અને ટીવી પર ઊંડી છાપ છોડનારા સતીશ શાહના આ સન્માનથી તેમના ચાહકો અને સાથી કલાકારોમાં આનંદ અને શોકની મિશ્ર લાગણી છે.રત્ના પાઠક શાહે જણાવ્યું કે, “આખરે સતીશના કામને યોગ્ય સન્માન મળી રહ્યું છે, પરંતુ અફસોસ કે તેઓ આ જોવા માટે આપણી વચ્ચે નથી.”

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Border 2 Box Office Collection : બોર્ડર 2’ એ પહેલા જ દિવસે મચાવી ધૂમ! 30 કરોડના કલેક્શન સાથે રણવીર સિંહની ‘ધુરંધર’ ને પછાડી; બનાવ્યો નવો રેકોર્ડ

સતીશ શાહની ફિલ્મી અને ટીવી કારકિર્દી

૨૫ જૂન ૧૯૫૧ના રોજ જન્મેલા સતીશ શાહે FTII માંથી અભિનયની તાલીમ લીધી હતી. તેમની કારકિર્દીની મુખ્ય હાઈલાઈટ્સ:

 


ટીવી શોમાં તેમની પુત્રવધુ ‘મોનિષા’ નું પાત્ર ભજવનાર રૂપાલી ગાંગુલીએ કહ્યું, “આ અમારા બધા માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે, પણ ‘કાકા’ (સતીશ શાહ) આજે હોત તો કંઈક અલગ જ વાત હોત. તેઓ આ સન્માનના સાચા હકદાર હતા.” રત્ના પાઠકે તેમને યાદ કરતા કહ્યું કે તેઓ જીવનને પૂરા જોશથી જીવતા હતા અને તેમના વિના સેટ હંમેશા અધૂરો લાગશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sooraj Barjatya Daughter Reception: બરજાત્યાના આંગણે સિતારાઓની રેલમછેલ! દીકરીના રિસેપ્શનમાં સલમાન-આમિરની એન્ટ્રીએ લૂંટી લીધી લાઈમલાઈટ.
Khosla Ka Ghosla 2 Announcement: ૨૦ વર્ષ પછી ખુલશે ‘ખોસલા કા ઘોસલા’નું તાળું! અનુપમ ખેર અને બોમન ઈરાનીની જોડી ફરી આમને-સામને, સિક્વલની સત્તાવાર જાહેરાત.
Deepika Padukone : ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષના કારણે દીપિકા પાદુકોણનો પેરિસ પ્રવાસ કેન્સલ, ફેશન વીકમાં ગેરહાજર રહેતા સોશિયલ મીડિયા પર ચર્ચા
Flipperachi India Tour Cancelled: ફ્લિપેરાચીનો બેંગલુરુ શો રદ થતા ચાહકો નિરાશ, જાણો કેમ વાયરલ સિંગરે છેલ્લી ઘડીએ લીધો આ નિર્ણય
Exit mobile version