News Continuous Bureau | Mumbai
Vibha Kaul Bhat Passes Away: એબીપી ન્યૂઝની સિનિયર જર્નલિસ્ટ વિભા કૌલ ભટ્ટ નું 24 નવેમ્બર 2025એ અવસાન થયું. તેઓ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં હાર્ટ સર્જરી બાદ સારવાર હેઠળ હતી. સર્જરી પછી અચાનક તબિયત બગડતા તેમનું નિધન થયું. તેમના અવસાનથી પત્રકારિતાના જગતમાં શોકની લહેર છે.
આ સમાચાર પણ વાંચો : Dharmendra Funeral: ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર બાદ હેમા માલિની અને ઈશા દેઓલ નો ભાવુક વિડીયો, આંખોમાં હતા આંસુ
સહકર્મીઓની શ્રદ્ધાંજલિ
જર્નલિસ્ટ મિલિંદ ખાંડેકર એ સોશિયલ મીડિયા પર લખ્યું: “વિભા કૌલ ભટ્ટને વિનમ્ર શ્રદ્ધાંજલિ. એબીપી ન્યૂઝના શો ‘સાસ બહૂ ઔર સાજિશ’ની કર્તા-ધર્તા રહી હતી.”અશિષ કૌલ, જયદીપ પાંડે અને અન્ય પત્રકારોએ પણ ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો.બોલીવુડ એક્ટર અજય દેવગને પણ શોક વ્યક્ત કર્યો: “વિભા કૌલજીના અવસાનની ખબર સાંભળી ખૂબ દુઃખ થયું. એક દયાળુ આત્મા ખૂબ જલદી ચાલી ગઈ. પરિવાર માટે પ્રાર્થનાઓ. ઓમ શાંતિ.”
Just received terrible news this morning. Senior Journalist Vibha Kaul Bhat passed away after a surgery at the Lilavati Hospital in Mumbai. She was part of the Kashmir Circle group. Heartfelt condolences to family and friends. This is absolutely shocking. Aum Shaanti! 🙏 pic.twitter.com/pzOeSUKeyG
— Aditya Raj Kaul (@AdityaRajKaul) November 25, 2025
Deeply saddened to hear about senior journalist Vibha Kaul ji’s demise. A kind soul gone too soon.
Prayers for her family. Om Shanti 🙏🏻 pic.twitter.com/O407fLXeGL
— Ajay Devgn (@ajaydevgn) November 25, 2025
વિભા કૌલ છેલ્લા 25 વર્ષથી પત્રકારિતામાં સક્રિય હતી. એબીપી ન્યૂઝમાં તેઓ સિનિયર જર્નલિસ્ટ તરીકે કામ કરતી હતી અને લોકપ્રિય શો ‘સાસ બહૂ ઔર સાજિશ’ની રચના કરી હતી. તેમના પરિવારમા એક પુત્રી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
