Shah Rukh Khan Tribute: શાહરુખ ખાને ધર્મેન્દ્રને પિતા સમાન ગણાવ્યા, ‘શોલે’ સ્ટારના નિધન પર લખી ઇમોશનલ પોસ્ટ

Shah Rukh Khan Tribute: ધર્મેન્દ્રના અવસાન પર શાહરુખ ખાને સોશિયલ મીડિયા પર શેર કર્યો ભાવુક સંદેશ, અંતિમ વિદાયમાં પણ રહ્યા હાજર

by Zalak Parikh
Shah Rukh Khan Pays Emotional Tribute to Dharmendra

News Continuous Bureau | Mumbai

Shah Rukh Khan Tribute: બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ના અવસાનથી સમગ્ર ફિલ્મ જગત શોકમાં છે. શાહરુખ ખાન એ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરી જેમાં તેમણે ધર્મેન્દ્રને પિતા સમાન ગણાવ્યા. પોસ્ટમાં શાહરુખે લખ્યું:“RIP ધરમજી. તમે મારા માટે પિતા સમાન હતા. તમે જે રીતે મને આશીર્વાદ અને પ્રેમ આપ્યો, તેના માટે આભાર. આ માત્ર તેમના પરિવાર માટે નહીં, પરંતુ સમગ્ર સિનેમા જગત માટે અપૂરણીય ક્ષતિ છે. તમે અમર છો અને તમારી આત્મા હંમેશા તમારી ફિલ્મો અને સુંદર પરિવાર દ્વારા જીવંત રહેશે.”

આ સમાચાર પણ વાંચો :  Ashlesha Savant Wedding: લગ્ન ના બંધન માં બંધાઈ ‘કયુંકી સાસ ભી કભી બહુ થી’ની અભિનેત્રી,અશ્લેષા સાવંત એ અધધ આટલા વર્ષના લિવ-ઇન પછી સંદીપ બસવાના સાથે લીધા સાત ફેરા

અંતિમ વિદાયમાં શાહરુખની હાજરી

ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર માટે વિલે પાર્લેના પવન હંસ સ્મશાનમાં શાહરુખ ખાન સહિત અનેક દિગ્ગજ સ્ટાર્સ હાજર રહ્યા. અમિતાભ બચ્ચન, સલમાન ખાન, આમિર ખાન, અક્ષય કુમાર અને દીપિકા પાદુકોણ જેવા સ્ટાર્સે પણ અંતિમ વિદાય આપી. 

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk)


ધર્મેન્દ્રને છેલ્લે ફિલ્મ ‘ઇક્કીસ’માં જોવા મળશે, જે 25 ડિસેમ્બર 2025એ રિલીઝ થશે. આ ફિલ્મમાં તેઓ સાથે અગસ્ત્ય નંદા પણ હશે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More