Site icon News Continuous Bureau | Mumbai

Renuka Sahane on Shahrukh khan: રેણુકા શાહાને એ શાહરુખ ખાન ને લઈને કર્યો ખુલાસો, અભિનેત્રી એ કિંગ ખાન ના વખાણ માં કહી આવી વાત

Renuka Sahane on Shahrukh khan: રેણુકા શાહાને એ ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે સર્કસ સિરિયલ ની શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાન 36 કલાક કામ કરતો હતો અને તેના ચહેરા પર ક્યારેય થાક દેખાતો ન હતો.

Shah Rukh Khan Worked 36 Hours Straight Without a Frown Reveals Renuka Shahane

Shah Rukh Khan Worked 36 Hours Straight Without a Frown Reveals Renuka Shahane

News Continuous Bureau | Mumbai

Renuka Sahane on Shahrukh khan: રેણુકા શાહાને એ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે સર્કસ સિરિયલ ના શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાન 36 કલાક કામ કરતો હતો અને તેના ચહેરા પર ક્યારેય થાક ન દેખાતો. બોલીવુડના કિંગ ખાન બનતા પહેલા શાહરૂખ ખાને ફૌજી, દિલ દરિયા, દૂસરા કેવળ, સર્કસ અને ઇડિયટ જેવા ઘણા પોપ્યુલર શો સાથે પોતાનું કરિયર શરૂ કર્યું હતું. અઝીઝ મિર્ઝા અને કુંદન શાહ દ્વારા દિગ્દર્શિત સર્કસમાં, તેણે આશુતોષ ગોવારીકર, મકરંદ દેશપાંડે, રેણુકા શાહાને અને સમીર ખાખર જેવા ઘણા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: TRP Report Week 17: ટીઆરપી લિસ્ટ માં અનુપમા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ને પછાડી આગળ નીકળી આ સિરિયલ, જાણો બીજા શો ના શું હાલ થયા

રેણુકા એ કર્યા શાહરુખ ખાન ના વખાણ

એક મીડિયા સાથેની વાતચીતમાં, રેણુકા શાહાને એ સર્કસ શો વિશે વાત કરી. તેણે કહ્યું કે શાહરૂખ ખરેખર એવી જ રીતે કામ કરતા હતા. કામ પ્રત્યે તેનો અભિગમ એવો જ હતો. મેં તેને સતત 36 કલાક કામ કરતા જોયા છે. સર્કસમાં અમારી બે યુનિટ્સ હતી – એક કુંદન દ્વારા મેનેજ અને બીજી અઝીઝ દ્વારા. અને શાહરૂખ શોના લગભગ દરેક ફ્રેમમાં હતા.


રેણુકા એ સર્કસ માં તેના પાત્ર ને લઈને કહ્યું, “મારા પાત્ર મારિયાને ઊંચાઈથી ડર લાગતો હતો અને વાસ્તવિક જીવનમાં પણ મને એવું જ લાગતું હતું. તેથી, હું મારા કેટલાક સીન કરતી વખતે ખૂબ ડરી જતી હતી, ખાસ કરીને જ્યારે હું ટ્રેપીઝ પર ચડી રહી હતી.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Cezanne Khan Kasautii Zindagii Kay ‘કસોટી ઝિંદગી કે’નો અનુરાગ બાસુ હવે ક્યાં છે? ગ્લેમરની દુનિયાથી કેમ દૂર છે સઝાન ખાન; જાણો..
Aamir Khan Sunny Deol ‘અંદાજ અપના અપના’ના સેટ પર આમિરની મસ્તી રાજકુમાર સંતોષી સમક્ષ મૂકી હતી આવી અનોખી શરત!
Mahaprabhu Jagannath Movie Supreme Court Order સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી, રામાયણમહાભારતનું ઉદાહરણ આપી ‘મહાપ્રભુ જગન્નાથ’ ફિલ્મને આપી લીલી ઝંડી
Exit mobile version