282
શિખા મલ્હોત્રાને ગુરુવારે પેરાલિસિસનો અટેક આવ્યો છે. તેને કારણે એના શરીરનો જમણો ભાગ ખોટો પડી ગયો છે અને તે બોલી પણ શકતી નથી.
હાલ કૂપર હૉસ્પિટલમાં દાખલ છે, ધીમે-ધીમે રિકવર થઈ રહી છે.
શાહરૂખ ખાન ની ફિલ્મ ‘ફૅન’માં અભિનય કરનાર અભિનેત્રી શિખા મલ્હોત્રા મહામારીના સમયમાં નર્સ તરીકે ફરજ બનાવીને ચર્ચામાં આવી હતી.
You Might Be Interested In
