શિખા મલ્હોત્રાને ગુરુવારે પેરાલિસિસનો અટેક આવ્યો છે. તેને કારણે એના શરીરનો જમણો ભાગ ખોટો પડી ગયો છે અને તે બોલી પણ શકતી નથી.
હાલ કૂપર હૉસ્પિટલમાં દાખલ છે, ધીમે-ધીમે રિકવર થઈ રહી છે.
શાહરૂખ ખાન ની ફિલ્મ ‘ફૅન’માં અભિનય કરનાર અભિનેત્રી શિખા મલ્હોત્રા મહામારીના સમયમાં નર્સ તરીકે ફરજ બનાવીને ચર્ચામાં આવી હતી.
મુંબઈ માં કોરોનાના દર્દીઓની સેવા કરનાર અભિનેત્રીને આવ્યો પેરાલિસિસ અટેક. હાલ તબીયત ખરાબ. જાણો કોણ છે અભીનેત્રી અને કેવું છે તેનું સ્વાસ્થ્ય
