Site icon

Shahid kapoor: ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ માં સ્ટેજ પર પરફોર્મ કરતા શાહિદ કપૂર સાથે બની એક ઘટના,સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

Shahid kapoor: ગોવા માં 54 મોં 8 દિવસીય ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ શરૂ થઇ ગયો છે આ મહોત્સવ માં ભાગ લેવા શાહિદ કપૂર પણ પહોંચ્યો હતો. હવે તેનો ડાન્સ પરફોર્મન્સ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

shahid kapoor falls down on stage while performing at iffi 2023

shahid kapoor falls down on stage while performing at iffi 2023

News Continuous Bureau | Mumbai

Shahid kapoor: ગોવામાં 54મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ શરૂ થઇ ગયો છે. આ ફેસ્ટિવલ 8 દિવસ ચાલશે. આ ફેસ્ટિવલ માં ભાગ લેવા માધુરી દીક્ષિત, પંકજ ત્રિપાઠી, સારા અલી ખાન, કરણ જોહર જેવા બી ટાઉન સેલેબ્સ પહોંચ્યા હતા. આ દરમિયાન શાહિદ કપૂરે સ્ટેજ પર પરફોર્મન્સ પણ આપ્યું હતું. હવે શાહિદ કપૂર ના ડાન્સ પરફોર્મન્સ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં શાહિદ કપૂર પોતાનું બેલેન્સ ગુમાવી દે છે અને સ્ટેજ પર પડી જાય છે.

Join Our WhatsApp Community

 

શાહિદ કપૂર નો વિડીયો 

ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ માં ડાન્સ પરફોર્મન્સ દરમિયાન શાહિદ કપૂર બ્લેક સ્લીવલેસ ટી-શર્ટ, પેન્ટ અને ડાર્ક સનગ્લાસ પહેરેલો જોવા મળ્યો હતો.આ દરમિયાન તે અન્ય ડાન્સરો સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ અચાનક જ પાછળ જોતી વખતે તેનું બેલેન્સ બગડ્યું અને તે પડી ગયો પછી તરત જ શાહિદ કપૂરે પોતાની જાત ને સાંભળી લીધી અને ઉભો થઇ થઇ ને તેને તેનું પરફોર્મન્સ પૂરું કર્યું. 


શાહિદ કપૂર ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો અભિનેતા ફિલ્મ દેવા માં જોવા મળશે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

આ સમાચાર પણ વાંચો : IFFI 2023: IFFI 2023માં છવાઈ માધુરી દીક્ષિત, અનુરાગ ઠાકુરે આ વિશેષ એવોર્ડ થી કર્યું અભિનેત્રી નું સન્માન

SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Richest Bollywood Family: કપૂર-બચ્ચનનું પત્તું કપાયું! બોલીવુડનો આ પરિવાર છે સૌથી અમીર, તેમની સંપત્તિનો આંકડો જાણીને તમે ચોંકી જશો!
Dhurandhar Trailer: ‘ધુરંધર’ના ટ્રેલરમાં રણવીર સિંહનો ધમાકો, અર્જુન રામપાલનો જોવા મળ્યો ખૂંખાર લુક
Anupamaa: અનુપમાએ મુંબઈમાં મુક્યો પગ, હવે સ્ટોરીમાં શું થશે? ફેન્સ માટે જબરદસ્ત સસ્પેન્સ
Exit mobile version