Shahid kapoor: શાહિદ કપૂર ની ચમકી કિસ્મત, આ ફિલ્મ માં અભિનેતા એ વિકી કૌશલ ને રિપ્લેસ! જાણો તે ફિલ્મ વિશે

Shahid kapoor: ફિલ્મ અશ્વથામા ને લઈને ઘણા સમય થી ચર્ચા ચાલી રહી હતી.[પહેલા એવા સમાચાર સામે વિકી કૌશલ આ ફિલ્મ માં મુખ્ય ભૂમિકા ભજવશે. હવે ફિલ્મ ની સ્ટાર કાસ્ટ ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.

by Zalak Parikh
shahid kapoor replaced vicky kaushal film ashwatthama

News Continuous Bureau | Mumbai

Shahid kapoor: શાહિદ કપૂર બોલિવૂડ નો સફળ અભિનેતા છે. શાહિદ છેલ્લે કૃતિ સેનન સાથે ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ માં જોવા મળ્યો હતો. હવે શાહિદ કપૂર ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ શાહિદ કપૂર ફિલ્મ અશ્વથામા માં જોવા  મળશે.આ અગાઉ એવા સમાચાર સામે આવ્યા હતા કે ફિલ્મ અશ્વથામા માં વિકી કૌશલ મુખ્ય ભૂમિકા ભજવશે હવે તેને સ્થાને શાહિદ કપૂર નું નામ સામે આવી રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Bobby deol: આર્યન ખાન ની વેબ સિરીઝ ‘સ્ટારડમ’ માં એનિમલ નો અબરાર કરશે ધમાલ! કંઈક આવો હશે બોબી દેઓલ નો રોલ

 

શાહિદ કપૂર અશ્વથામા માં જોવા મળશે. 

શાહિદ કપૂરે સોશિયલ મીડિયા દ્વારા તેની નવી ફિલ્મ ‘અશ્વત્થામા’ ની જાહેરાત કરી છે. ફિલ્મ ‘અશ્વત્થામા’નું નિર્દેશન સચિન રવિ કરી રહ્યા છે. તેમજ ફિલ્મ ની વાર્તા પણ સચિન જ લખવાના છે. આ ફિલ્મ ના નિર્માતા વાશુ ભગનાની, જેકી ભગનાની અને દીપશિખા દેશમુખ છે. આ એક અખિલ ભારતીય ફિલ્મ હશે, જે હિન્દીની સાથે તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor)


તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માં શાહિદ કપૂર ગુરુ દ્રોણાચાર્યના પુત્ર ‘અશ્વત્થામા’ની ભૂમિકા ભજવતો જોવા મળશે. જોકે, પહેલા આ ફિલ્મ માં વિકી કૌશલ હતો પરંતુ હવે તેને સ્થાને શાહિદ કપૂર ને લેવામાં આવ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More