Site icon

Shahrukh khan:કેકેઆર ની જીત બાદ ખુશીથી ઝૂમી ઉઠેલા શાહરુખ ખાને આ કારણે માંગવી પડી આકાશ ચોપરા અને સુરેશ રૈના ની માફી, જાણો સમગ્ર મામલો

Shahrukh khan: શાહરુખ ખાન ની ટિમ કેકેઆર આઇપીએલ ની ફાઇનલ માટે ક્વોલિફાઇ થઇ ગઈ છે જેના કારણે શાહરુખ ખુબ ખુશ છે હવે શાહરુખ ખાને તેની ખુશી માં એવું કામ કર્યું કે તેને આકાશ ચોપરા અને સુરેશ રૈના ની માફી માંગવી પડી

Shahrukh khan apologises to suresh raina and akaash chopra in stadium

Shahrukh khan apologises to suresh raina and akaash chopra in stadium

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: કોલકાતા નાઈટ રાઈડર્સે મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને આઈપીએલ 2024ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ટીમ જીતતાની સાથે જ શાહરૂખ ખાન અને તેના બાળકો ખુશી થી ઝૂમી ઉઠ્યા હતા.KKRની જીત બાદ શાહરૂખ ખાને પોતાની ખુશી વ્યક્ત કરી અને આખા મેદાનમાં પણ ગર્યો હતો. હવે શાહરુખ ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે સુરેશ રૈના અને આકાશ ચોપરા ની માફી માંગતો જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર  પણ વાંચો: Aishwarya rai bachchan : કાન્સ માં ઐશ્વર્યા ના લુક કરતા થઇ રહી છે દીકરી આરાધ્યા ની ચર્ચા, ફોટો જોઈ તમે પણ થઇ જશો ઉત્સાહિત

શાહરુખ ખાને માંગી સુરેશ રૈના અને આકાશ ચોપરા ની માફી 

શાહરૂખનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કિંગ ખાન સુરેશ રૈના અને આકાશ ચોપરા ની માફી માંગતો જોવા મળી રહ્યો છે. માફી માંગવા નું કારણ જણાવતા શાહરુખ ખાને કહ્યું, તેનું સંપૂર્ણ ધ્યાન સ્ટેન્ડમાં હાજર તેના ચાહકો પર હતું, જેના કારણે તે લાઈવ પ્રસારણ પર ધ્યાન આપી શક્યો નહીં. આ પછી તેણે બંને પૂર્વ ક્રિકેટરો સાથે હાથ મિલાવ્યા.


તમને જણાવી દઈએ કે, શાહરૂખના બાળકો સુહાના ખાન અને અબરામ ખાન પણ મેદાન પર હાજર હતા. દરમિયાન, શાહરુખ અકસ્માતે સુરેશ રૈના અને આકાશ ચોપરાના લાઇવ પ્રસારણની સામે આવી ગયો, ત્યારબાદ તેણે સુરેશ રૈના અને આકાશ ચોપરાની માફી પણ માંગી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Oscar 2026: રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાનો ‘વ્હાઇટ જાદુ’! વ્હાઇટ ગાઉનમાં ગ્લેમરસ દેખાઈ એક્ટ્રેસ, નિક જોનસના હાથે બાંધેલા ‘રક્ષા સૂત્ર’ ની થઈ જોરદાર ચર્ચા
Ramayanam Casting Update: રણબીર કપૂરની ‘રામાયણમ્’ માં થયો મોટો ધડાકો! ‘પંચાયત’ ફેમ આ દમદાર એક્ટર ભજવશે કુંભકર્ણનો રોલ.
Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Exit mobile version