News Continuous Bureau | Mumbai
Shahrukh khan: શાહરુખ ખાન માટે વર્ષ 2023 લકી સાબિત થયું હતું. શાહરુખ ખાન ની ફિલ્મ પઠાણ, જવાન અને ડંકી સુપરહિટ સાબિત થઇ હતી ત્યારબાદ શાહરુખ ખાન ની આગામી ફિલ્મ કિંગ ને લઈને ચર્ચા ચાલી રહી હતી. હવે અભિનેતા એ પોતે કન્ફ્રર્મ કર્યું છે કે તેની આગલી ફિલ્મ કિંગ હશે. અને તે એક એક્શન ફિલ્મ હશે તે પણ જણાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Don 3: ડોન 3 માં શાહરુખ ખાન ની જગ્યા એ રણવીર સિંહ ને લેવાનું કારણ આવ્યું સામે, ફરહાન ખાને જણાવી હકીકત
શાહરુખ ખાને કિંગ પર આપ્યું અપડેટ
શાહરુખ ખાન એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, ‘ગયા વર્ષે મેં ‘જવાન’ અને ‘ડેંકી’ ફિલ્મો પૂરી કરી.હવે, હું એક ખાસ પ્રકારની ફિલ્મ કરવા માંગુ છું, જે કદાચ ઉંમર પર ધ્યાન કેન્દ્રિત કરે અને હું કંઈક નવું કરવા માંગુ છું. હું છ-સાત વર્ષથી તેના વિશે વિચારી રહ્યો છું. એક દિવસ મેં સુજોયને આ વિશે વાત કરી અને તેણે કહ્યું, ‘સર, મારી પાસે એક વિષય છે.’
Shah Rukh Khan shared that he told Sujoy about his desire to work in a specific genre, and Sujoy responded with a fitting subject. That’s how SRK chooses his films. This could be the unofficial announcement we’ve all been eagerly waiting for! 🔥♥️#ShahRukhKhan #Locarno77 pic.twitter.com/j0Zpy5zzul
— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) August 11, 2024
આ સિવાય શાહરુખ ખાને કહ્યું, “હું જે આગામી ફિલ્મ કરી રહ્યો છું તે છે ‘કિંગ’. તેના પર કામ શરૂ થઇ ગયું છે. વજન ઘટાડવાનું છે અને થોડું સ્ટ્રેચિંગ કરવાનું છે. આ એક એક્શનથી ભરપૂર ફિલ્મ બનવા જઈ રહી છે.’
Shah Rukh Khan has officially announced his next film, KING with Sujoy Ghosh, an action-packed blockbuster. This is the biggest news of the day & we can’t keep calm 👑🔥#King #ShahRukhKhan #Locarno77 pic.twitter.com/YrE9dACJPq
— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) August 11, 2024
મીડિયા રિપોર્ટ મુજબ શાહરુખ ખાન ફિલ્મ કિંગ માં પહેલીવાર તેની દીકરી સુહાના ખાન સાથે જોવા મળશે. રિપોર્ટ મુજબ આ ફિલ્મ માં શાહરુખ ખાન સુહાનાના ગુરુના રોલમાં જોવા મળશે.આ સાથે જ ફિલ્મ માં અભિષેક બચ્ચન પણ છે જે વિલન ની ભૂમિકામાં જોવા મળશે. 
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

