Shahrukh khan dance: ધીરુભાઈ અંબાણી સ્કૂલ ફંક્શન માં બાળકો સાથે ડાન્સ કરતો જોવા મળ્યો શાહરુખ ખાન, બચ્ચન પરિવારે પણ લગાવ્યા ઠુમકા, જુઓ વિડીયો

shahrukh khan dance with students of dhirubhai ambani school
shahrukh khan dance with students of dhirubhai ambani school

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan dance: ધીરુભાઈ અંબાણી સ્કૂલ નું ગઈકાલે એન્યુઅલ ફંકશન હતું. આ ફંક્શન માં કરીના, ઐશ્વર્યા, શાહરુખ, શાહિદ, રિતેશ જેવા ઘણા  સ્ટાર્સ ના બાળકો એ ભાગ લીધો હતો. આ ઇવેન્ટ ના ઘણા ફોટા અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે. ઇવેન્ટ પત્યા બાદ શાહરુખ ખાને સ્કૂલ ના બાળકો સાથે ડાન્સ પણ કર્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Anup Jalota Sumeet Tappoo Legacy: ગુરુ શિષ્યની જુગલબંધી.. પદમશ્રી ભજન સમ્રાટ અનુપ જલોટા અને સુમિત ટપ્પુની ૪૦ વર્ષની સફળ સફર,કર્યું લેગાસી આલ્બમનું અનાવરણ..

શાહરુખ ખાને કર્યો બાળકો સાથે ડાન્સ 

ધીરુભાઈ અંબાણી સ્કૂલ ના એન્યુઅલ ફંક્શન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે શાહરુખ ખાન સ્કૂલ ના બાળકો સાથે તેના ગીત દીવાનગી દીવાનગી પર ડાન્સ કરી રહ્યો છે. વિડીયો માં બચ્ચન પરિવાર ને પણ ડાન્સ કરતા જોઈ શકાય છે. આ વિડીયો માં આરાધ્યા અને અબરામ પણ સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. 


શાહરુખ ખાન તેની પત્ની ગૌરી ખાન અને દીકરી સુહાના સાથે આ ઇવેન્ટ માં પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!