Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan video: ઝૂમે જો પઠાણ પર થિરકયો શાહરુખ ખાન, કિંગ ખાન ના નવા લુક એ જીત્યા ચાહકોના દિલ

Shahrukh khan video: શાહરુખ ખાન બોલિવૂડ નો બાદશાહ છે.શાહરુખ ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેના ગીત ઝૂમે જો પઠાણ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

News Continuous Bureau | Mumbai

Shahrukh khan video: શાહરુખ ખાન બોલિવૂડ નો બાદશાહ છે. શાહરુખ ખાન તેની આગામી ફિલ્મ કિંગ ને લઈને ચર્ચામાં છે આ ફિલ્મમાં તેની સાથે તેની દીકરી સુહાના પણ જોવા મળશે. તાજેતર માં શાહરુખ ખાને દિલ્હી માં એક ઇવેન્ટ માં હાજરી આપી હતી. હવે સોશિયલ મીડિયા શાહરુખ ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેના ગીત ઝૂમે જો પઠાણ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Urfi javed: ઉર્ફી જાવેદ ની નવી કરતૂત, પાપારાઝી સામે એક વાર નહીં પરંતુ પાંચ વાર બદલ્યા કપડાં, જુઓ વિડીયો

શાહરુખ ખાન નો વિડીયો થયો વાયરલ 

શાહરુખ ખાને દિલ્હી માં એક ઇવેન્ટ માં હાજરી આપી હતી જ્યાં તેને તેના ગીત ઝૂમે જો પઠાણ પર ડાન્સ કર્યો હતો હવે આ ડાન્સ નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વિડીયો માં શાહરુખ ખાન બ્લેક સૂટમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. આ દરમિયાન શાહરુખ ખાન ના નવા લુક એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. 


શાહરુખ ખાન ના આ વિડીયો પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને શાહરુખ ખાન ના નવા લુક ના વખાણ પણ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Akshaye Khanna Mahakali Shukracharya Look ‘મહાકાલી’માં અક્ષય ખન્નાનો ખતરનાક લુક ‘શુક્રાચાર્ય’ અવતાર જોઈ પ્રભાસ અને ઋષભ શેટ્ટી પણ ચોંકી ગયા!
Toxic Hindi Version CBFC Cuts યશની ફિલ્મ ‘ટોક્સિક’ના હિન્દી વર્ઝન પર સેન્સર બોર્ડની કાતર અપશબ્દો અને આ સીન્સમાં કરાયા મોટા ફેરફાર!
Jeevan Bheema Yojana Trailer અરશદ વારસીની ફિલ્મ ‘જીવન ભીમા યોજના’નું ટ્રેલર રિલીઝ દર્શકોને મળશે ભરપૂર કોમેડીનો ડોઝ!
Bollywood Actresses Bold Scenes Post Marriage કિયારાથી લઈને ઐશ્વર્યા રાય સુધી… લગ્ન બાદ પણ પડદા પર બોલ્ડ અને લિપલોક સીન્સ આપનારી અભિનેત્રીઓ!
Exit mobile version