Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: પોતાના ફેવરિટ સ્ટાર શાહરુખ ખાન ને જોવા બેકાબુ થયા ચાહકો, મુંબઈ એરપોર્ટ પર ઉમટી ભીડ, જુઓ વિડીયો

Shahrukh khan: શાહરુખ ખાન એ બોલિવૂડ નો સુપરસ્ટાર છે હવે પોતાના ફેવરિટ સ્ટાર ની એક ઝલક મેળવવા શાહરુખ ના ફેન્સ મુંબઈ એરપોર્ટ પર એકઠા થયા હતા જ્યાં તેમને કાબુ કરવા મુશ્કેલ બન્યા હતા.

shahrukh khan gets mobbed at airport

shahrukh khan gets mobbed at airport

News Continuous Bureau | Mumbai

 Shahrukh khan: શાહરુખ ખાન એ બોલિવૂડ નો સુપરસ્ટાર છે. શાહરુખ ખાન ની ફેનફોલિંગ જબરજસ્ત છે. શાહરુખ ની એક ઝલક મેળવવા લોકો આતુર હોય છે. હવે શાહરુખ ખાન નો એક વિડીયો સામે આવી રહ્યો છે જેમાં તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી રહ્યો છે આ દરમિયાન પોતાના ફેવરિટ સ્ટાર ની એક ઝલક મેળવવા શાહરુખ ના ફેન્સ મુંબઈ એરપોર્ટ પર એકઠા થયા હતા જ્યાં તેમને કાબુ કરવા મુશ્કેલ બન્યા હતા. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Urmila matondkar: લગ્ન ના આટલા વર્ષો બાદ પતિ પતિ મોહસીન અખ્તર મીરથી અલગ થશે ઉર્મિલા માતોંડકર!છૂટાછેડા માટે કરી હતી આટલા મહિના પહેલા અરજી

શાહરુખ ખાન ને જોવા ભીડ એકઠી થઇ 

શાહરુખ ખાન નો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે શાહરુખ ખાન તેની મેનેજર પૂજા દડલાની સાથે મુંબઈ એરપોર્ટ ની અંદર પ્રવેશી રહ્યો છે. અચાનક ચાહકો શાહરુખ ને જોઈને જોરથી બૂમો પાડવા લાગે છે પોતાના ફેવરિટ સ્ટાર ની એક ઝલક મેળવવા શાહરુખ ના ફેન્સ ધક્કામુક્કી કરે છે. આ દ્રશ્ય જોઈ શાહરુખ ના ગાર્ડ્સ એ તેની આસપાસ સુરક્ષા કોર્ડન બનાવ્યું અને તેને શક્ય તેટલી વહેલી તકે ગેટની અંદર લઇ જવામાં આવ્યો.


મીડિયા રિપોર્ટ મુજબ શાહરુખ અબુ ધાબી જવા માટે મુંબઈ એરપોર્ટ પહોંચ્યો હતો શાહરુખ આઈફા એવોર્ડ ને હોસ્ટ કરવાનો છે જેના માટે તે અબુ ધાબી જવા રવાના થયો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version