Site icon News Continuous Bureau | Mumbai

Urmila matondkar: લગ્ન ના આટલા વર્ષો બાદ પતિ પતિ મોહસીન અખ્તર મીરથી અલગ થશે ઉર્મિલા માતોંડકર!છૂટાછેડા માટે કરી હતી આટલા મહિના પહેલા અરજી

Urmila matondkar: 90 ના દાયકા ની અભિનેત્રી ઉર્મિલા માતોંડકર ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે અભિનેત્રી લગ્ન ના 8 વર્ષ બાદ પતિ મોહસીન અખ્તર મીરથી અલગ થઇ રહી છે.

urmila matondkar will separate from husband mohsin akhtar mir

urmila matondkar will separate from husband mohsin akhtar mir

News Continuous Bureau | Mumbai

Urmila matondkar: ઉર્મિલા માતોંડકર 90 ના દાયકા ની બોલ્ડ અને સુંદર અભિનેત્રીઓમાંની એક છે. ઉર્મિલા  અંગત જીવન ને લઈને ચર્ચામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ ઉર્મિલા તેના પતિ મોહસીન અખ્તર મીરથી અલગ થઇ રહી છે આ માટે તેને મુંબઈ ની બાંદ્રા ફેમેલી કોર્ટ માં અરજી પણ કરી દીધી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai: પેરિસ ફેશન વીક માં ઐશ્વર્યા એ કરી ગ્રાન્ડ એન્ટ્રી, માતા સાથેની આરાધ્યા ની ચાલ જોઈ લોકો એ આપી આવી પ્રતિક્રિયા

ઉર્મિલા માતોંડકર પતિ મોહસીન અખ્તર મીરથી થશે અલગ 

કોર્ટના એક સૂત્ર એ મીડિયાને જણાવ્યું કે, ઉર્મિલા એ લગભગ ચાર મહિના પહેલા કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી.સૂત્રના દાવા મુજબ ઉર્મિલાએ તેના પતિ સાથેના લગ્નનો અંત લાવવાનો નિર્ણય લીધો છે. તેણે કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. આ સાથે એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે આ છૂટાછેડા પરસ્પર સહમતિથી નથી થઈ રહ્યા.


ઉર્મિલા એ કાશ્મીર ના રહેવાસી મોહસીન અખ્તર મીર સાથે  4 ફેબ્રુઆરી, 2016 ના રોજ લગ્ન કર્યા હતા.બંને ના લગ્ન ને આઠ વર્ષ થઇ ગયા છે. તમને જણાવી દઈએ કે ઉર્મિલા નો પતિ મોહસીન અખ્તર મીર એક બિઝનેસમેન અને મોડલ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version