Site icon

Shahrukh khan hospitalized: શાહરૂખ ખાન હોસ્પિટલમાં દાખલ, આ બગડી કારણે તબિયત..

Shahrukh khan hospitalized: બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની તબિયત અચાનક બગડી હતી, જેના પછી તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચારે અભિનેતાના તમામ ચાહકોને ચોંકાવી દીધા છે.

Shahrukh khan hospitalized Shah Rukh Khan Hospitalized for Heatstroke During IPL Qualifier Match in Ahmedabad

Shahrukh khan hospitalized Shah Rukh Khan Hospitalized for Heatstroke During IPL Qualifier Match in Ahmedabad

  News Continuous Bureau | Mumbai 

Shahrukh khan hospitalized: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેનાથી તેના ફેન્સની ચિંતા વધી શકે છે. શાહરૂખ ખાનની ખરાબ તબિયતના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગરમીના કારણે સુપરસ્ટારની તબિયત બગડી હતી, ત્યારબાદ તેને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

Shahrukh khan hospitalized: તેને રજા આપવામાં આવી નથી

હાલમાં સમાચાર છે કે તે સ્વસ્થ છે. પરંતુ તેને રજા આપવામાં આવી નથી. તે હાલ ડોકટરોની દેખરેખ હેઠળ છે.  મહત્વનું છે જ શાહરૂખ ખાન IPL 2024 ક્વોલિફાયર 1 માં તેની ટીમ KKR ને સપોર્ટ કરવા અમદાવાદમાં આવ્યો હતો. ગઈકાલે, તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેની ટીમ માટે તાળીઓ પાડતો અને પ્રોત્સાહન આપતો જોવા મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો: Sanjay leela bhansali: સંજય લીલા ભણસાલી એ દેવદાસ ના ક્લાઈમેક્સ માટે રાતોરાત બદલી ઐશ્વર્યા રાય ની સાડી, આટલા મીટર લાંબી સાડી માં શૂટ થયો સીન

Shahrukh khan hospitalized: હીટસ્ટ્રોકના કારણે તબિયત લથડી હતી

તમને જણાવી દઈએ કે ગઈકાલે અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીને પાર હતું. આવી સ્થિતિમાં કહી શકાય કે હીટ સ્ટ્રોકના કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો.

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version