Site icon

Anupam Kher: શાહરુખ ખાન છે ‘છેલ્લો સુપરસ્ટાર’, અનુપમ ખેર એ કહ્યું – “સ્ટારડમ હંમેશા રહેશે”

Anupam Kher: અનુપમ ખેર એ શાહરુખના નિવેદન સાથે સહમતી વ્યક્ત કરતા કહ્યું – “અમે સંબંધો બનાવ્યા છે, એ જ અમારું સ્ટારડમ છે”

ShahRukh Khan is the Last Superstar, Says Anupam Kher

ShahRukh Khan is the Last Superstar, Says Anupam Kher

News Continuous Bureau | Mumbai

Anupam Kher: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા અનુપમ ખેર એ તાજેતરમાં મીડિયા સાથેની વાતચીતમાં શાહરુખ ખાન ના “લાસ્ટ સુપરસ્ટાર” નિવેદન પર પોતાની સહમતી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે શાહરુખે તેના ટોક શોમાં કહ્યું હતું કે “હું છેલ્લો સુપરસ્ટાર છું” અને આજે પણ એ વાત સાચી લાગે છે. અનુપમ ખેર હાલમાં પોતાની નવી ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Salman Khan: સલમાન ખાને વેચી તેની બાંદ્રા ની પ્રોપર્ટી, અધધ આટલા કરોડ માં ડીલ થઇ ફાઇનલ

અનુપમ ખેરએ યાદ કર્યા જૂના દિવસો

અનુપમ ખેર એ કહ્યું કે, “અમે જ્યારે કામ શરૂ કર્યું ત્યારે ન વેનિટી વેન હતી, ન મોબાઇલ. અમારા સંબંધો સાચા હતા. આજે પણ અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, આમિર ખાન, અક્ષય કુમાર અને સલમાન ખાન નું સ્ટારડમ અવિનાશી છે.” 


અનુપમ ખેર એ કહ્યું કે શાહરુખ ખાન નું સ્ટારડમ માત્ર લોકપ્રિયતા નથી, પણ એક સંસ્કૃતિ છે. “તેમણે જે કહ્યું કે તેઓ છેલ્લો સુપરસ્ટાર છે, એમાં ઘણું સાચું છે. આજના સમયમાં સ્ટારડમ બદલાઈ ગયું છે, પણ શાહરુખનું સ્થાન અનન્ય છે.” 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Rohit Shetty Firing Case: રોહિત શેટ્ટી ફાયરિંગ કેસમાં ખળભળાટ: IMPPA એ CM ફડણવીસ પાસે માંગી ખાસ સુરક્ષા, જાણો પત્રમાં કઈ 3 મોટી માંગણીઓ કરી
Box Office Battle: રિલીઝ પહેલા જ રમત બગડી! ‘ટોક્સિક’ ના કારણે ‘ધુરંધર 2’ ના બિઝનેસ પર સંકટ, શું સાઉથમાં રણવીર સિંહનો જાદુ નહીં ચાલે?
Exit mobile version