News Continuous Bureau | Mumbai
Shahrukh khan: શાહરુખ ખાન તેની ટીમ કેકેઆર ને સપોર્ટ કરવા અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચ્યો હતો શાહરુખ ખાન ની ટિમ કોલકાતા નાઈટ રાઈડર્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. પોતાની ટીમની આ શાનદાર જીત બાદ શાહરૂખ ખાનની પણ ખુશીનો કોઈ પાર ન રહ્યો. કેકેઆર ફાઇનલમાં ક્વોલિફાય થતાંની સાથે જ શાહરૂખ ખાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉજવણી કરતો જોવા મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: Salman khan: ફરી વધારવામાં આવી સલમાન ખાન ની સુરક્ષા! ભારે સુરક્ષા વચ્ચે એરપોર્ટ પહોંચ્યો અભિનેતા, જુઓ વિડીયો
શાહરુખ ખાન ખુશીથી ઝૂમી ઉઠ્યો
શાહરુખ ખાન તેની દીકરી સુહાના ખાન નાના દીકરા અબરામ અને તેની મેનેજર પૂજા સાથે અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉજવણી કરતો જોવા મળ્યો હતો.તેની ટીમ ની જીત બાદ શાહરુખ ખાન ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો. આ દરમિયાન શાહરુખ કાહ્ન તેના નાના દીકરા અબરામ ને માથા પર કિસ કરતો જોવા મળ્યો હતો.જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
The most adorable video of the day 💜 SRK and AbRam enjoying the KKR vs SRH Qualifier 1 at Narendra Modi Stadium, Ahemdabad 🔥@iamsrk @KKRiders @KKRUniverse #ShahRukhKhan #SRHvsKKR #KKR #IPL2024 #IPL #KingKhan pic.twitter.com/khHEIvH02w
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) May 21, 2024
શાહરૂખ ખાન તેની ટીમ કેકેઆર ને સપોર્ટ કરવા દરવખતે સ્ટેડીયમ માં હાજર રહેતો હોય છે. હવે શાહરુખ ખાન ની ટિમ કોલકાતા નાઈટ રાઈડર્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)