Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: સલમાન ખાન બાદ હવે બોલિવૂડના આ સુપરસ્ટાર નો છે જીવ જોખમ માં? અચાનક વધારેલી સુરક્ષા જોઈ લોકો એ લગાવ્યું આવું અનુમાન

Shahrukh khan: સલમાન ખાન ના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર થયેલા ગોળીબાર બાદ હવે તેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. હવે બોલિવૂડ ના વધુ એક સુપરસ્ટાર ની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

shahrukh khan life in danger after salman khan house firing incident

shahrukh khan life in danger after salman khan house firing incident

 News Continuous Bureau | Mumbai 

Shahrukh khan: સલમાન ખાન બાદ હવે શાહરુખ ખાન નો પણ જીવ જોખમ માં હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાનના ઘરે થયેલા ગોળીબાર બાદ શાહરૂખ ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. શાહરુખ ખાન તેની ટિમ કેકેઆર ને સપોર્ટ કરવા કોલકાતા માં હતો. હવે ગઈકાલે મોડી રાત્રે તે કોલકતા થી મુંબઈ પાછો આવ્યો હતો આ દરમિયાન શાહરુખ ખાન ની આસપાસ કડક સુરક્ષા જોવા મળી હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aly goni: અલી ગોની એ કરી અભિનેત્રી ઉર્વશી રૌતેલા ની મિમિક્રી, વિડીયો જોઈ તમે પણ થઇ જશો હસીને લોટપોટ

શાહરુખ ખાન ની વધારવામાં આવી સુરક્ષા 

શાહરુખ ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, શાહરુખ ખાન બ્લ્યુ હૂડી અને કાર્ગો પેન્ટ માં એરપોર્ટ પર જોવા મળી રહ્યો છે. આ સાથે જોવા મળી રહ્યું છે કે તેને પોલીસે ચારેય બાજુથી ઘેરી લીધો છે. એરપોર્ટ પર શાહરુખ ખાન માટે કડક સુરક્ષા ની વ્યવસ્થા કરવામાં આવી હતી. આટલી સુરક્ષા શાહરૂખ ખાન સાથે પહેલા ક્યારેય જોવા મળી નથી.


નવાઈ ની વાત એવી છે કે શાહરુખ ખાન આઈપીએલમાં તેની ટીમ કેકેઆર ને ચીયર કરવા માટે 4 દિવસ માટે કોલકાતામાં હતો અને તે અચાનક મુંબઈ આવ્યો છે. મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન ના ઘરે બનેલી ઘટના બાદ હવે શાહરૂખ ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Nidhi Shah Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| નિધિ શાહનો ચોંકાવનારો ખુલાસો ‘અનુપમા’ બાદ આ સુપરહિટ શોમાં મળવાનો હતો મોટો રોલ, છેલ્લી ઘડીએ બદલાયું નસીબ!
Pati Patni Aur Woh 2 Controversy| ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો ૨’ પર લાગ્યો છેતરપિંડીને પ્રોત્સાહન આપવાનો આરોપ, આયુષ્માન ખુરાનાએ આપી સફાઈ
Isha Ambani| મેટ ગાલામાં ભારતનો ડંકો ઈશા અંબાણીના આઉટફિટમાં દેખાઈ ભારતીય કારીગરીની તાકાત, જાણો શું છે આ ડ્રેસની ખાસિયત
Lata Mangeshkar Horror Song| શું તમે સાંભળ્યું છે લતા મંગેશકરનું આ હોરર ગીત? ૬ દાયકા પહેલા આ ગીતે મચાવ્યો હતો ફફડાટ, જાણો રસપ્રદ કિસ્સો
Exit mobile version