Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: અધધ આટલી મોંઘી ઘડિયાળ પહેરી ઇવેન્ટ માં પહોંચ્યો શાહરુખ ખાન, વોચ ની કિંમત અને ખાસિયત જાણી ઉડી જશે તમારા હોશ

Shahrukh khan: શાહરુખ ખાને તાજેતર માં એક ઇવેન્ટ માં હાજરી આપી હતી. આ દરમિયાન શાહરુખ ખાન ની ઘડિયાળે લોકો નું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તો ચાલો જાણીયે તે ઘડિયાળ ની કિંમત અને તેની ખાસિયત વિશે

shahrukh khan limited edition 76 lakh watch specialty

shahrukh khan limited edition 76 lakh watch specialty

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન બોલિવૂડ ની બાદશાહ છે. તે તેના વૈભવી જીવન ને લઈને ચર્ચામાં રહેતો હોય છે. એમાં કોઈ શંકા નથી કે શાહરુખ ખાન કિંગ ની જેમ જીવન જીવે છે જેનું તાજેતર નું ઉદાહરણ તને પહેરેલી હાથ ની ઘડિયાળ છે. શાહરુખ ખાને તાજેતર માં એક ઇવેન્ટ માં હાજરી આપી હતી. આ દરમિયાન શાહરુખ ખાન ની ઘડિયાળે લોકો નું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તો ચાલો જાણીયે તે ઘડિયાળ ની કિંમત અને તેની ખાસિયત વિશે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Viral Girl Monalisa: મહાકુંભ માં માળા વેચી ફેમસ થયેલી મોનાલીસા ની થઇ બોલિવૂડ માં એન્ટ્રી! સનોજ મિશ્રા ની ફિલ્મ માં ભજવશે આવી ભૂમિકા

શાહરુખ ખાન ના ઘડિયાળ ની કિંમત 

મીડિયા રિપોર્ટ મુજબ શાહરૂખ ખાન દ્વારા પહેરવામાં આવતી ઘડિયાળ વિશ્વની ફક્ત 250 ઘડિયાળોમાંથી એક છે. આ ઘડિયાળ Audemars Piguet બ્રાન્ડની છે.જેની કિંમત 7,688,825 રૂપિયા છે. ખાસ વાત એ છે કે શાહરૂખ ખાનની આ ઘડિયાળમાં 18 કેરેટ રેતીનું સોનું પણ ઉપયોગમાં લેવાયું છે. આ સોનાનો ઉપયોગ ઘડિયાળના બકલ પર કરવામાં આવ્યો છે.જે પ્રકાશ અને હલનચલન સાથે સફેદ અને ગુલાબી સોના વચ્ચેના શેડ્સ બદલી નાખે છે. ઘડિયાળનો “બ્લુ ન્યુટ, નુએજ 50” ડાયલ PVD ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે, જેમાં 12 અલગ આકારના ત્રિકોણાકાર પિત્તળ પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં અતિ-પાતળું કેલિબર 7129 મૂવમેન્ટ છે, જે ઘડિયાળને વધુ ચોકસાઇ અને લાંબી બેટરી લાઇફ આપે છે.


શાહરુખ ખાને આ ઘડિયાળ આઈફા એવોર્ડ ના પ્રિ ઇવેન્ટ માં પહેરી હતી. તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન અને કાર્તિક આર્યન આઈફા એવોર્ડ ને હોસ્ટ કરવાના છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version