Site icon

Shahrukh khan: શાહરુખ ખાને ક્લિનિક ની બહાર કર્યું એવું વર્તન કે સોશિયલ મીડિયા યુઝર્સ એ લગાવી ક્લાસ

Shahrukh khan: શાહરુખ ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે હૂડી પહેરેલો તેની મેનેજર પૂજા સાથે જોવા મળી રહ્યો છે આ દરમિયાન અભિનેતા નો મૂડ જોઈ લોકો આવું અનુમાન લગાવી રહ્યા છે.

shahrukh khan lost his temper in outside clinic netizens speculations on media

shahrukh khan lost his temper in outside clinic netizens speculations on media

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન ની ગયા વર્ષ ની ત્રણ ફિલ્મો પઠાણ, જવાન અને ડંકી હિટ સાબિત થઇ હતી. શાહરુખ ખાન ની ફેન ફોલોઈંગ ખુબ મોટી છે. ચાહકો શાહરુખ ખાન ની એક ઝલક મેળવવા આતુર હોય છે. શાહરુખ ખાન પણ તેના ફેન્સ ને ખુબ જ પ્રેમ થી મળે છે. હવે શાહરુખ ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અભિનેતા નો મૂડ જોઈ ચાહકો અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે. 

Join Our WhatsApp Community

 

 શાહરુખ ખાન નો વાયરલ થયો વિડીયો 

તાજેતરમાં જ શાહરૂખ ખાન ને મુંબઈ ની એક ક્લિનિકમાંથી બહાર નીકળતી વખતે જોવા મળ્યો હતો. તેની સાથે તેની મેનેજર પૂજા પણ જોવા મળી હતી. તેઓ બંને સિક્યુરિટી સાથે બહાર નીકળી રહ્યા હતા. સામાન્ય રીતે શાહરુખ ખાન સારા મૂડમાં જોવા મળતો હોય છે પરંતુ આવિડીયો માં અભિનેતા ખૂબ જ ખરાબ મૂડમાં હોય તેવું લાગતું હતું. કલીપ માં જોવા મળી રહ્યું છે કે શાહરુખ ખાન કોઈ વસ્તુ ને પાછળ ધકેલી રહ્યો છે જોકે તે વસ્તુ શું છે તે કલીપ માં સ્પષ્ટપણે જોઈ શકાતું નથી. 


શાહરુખ ખાન ના આ વિડીયો પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે એક યુઝરે લખ્યું, તેમનો ઘમંડ જુઓ, કેવી રીતે તેઓએ કોઈને મારવાનો પ્રયાસ કર્યો.’ તો અન્ય એ લખ્યું,’ આવી રીતે મોઢું છુપાવવાની શું જરૂર છે .’

આ સમાચાર પણ વાંચો : Vikrant massey The sabarmati report: 12 મી ફેલ બાદ ચમકી વિક્રાંત મેસી ની કિસ્મત, એકતા કપૂર ની ફિલ્મ સાબરમતી રિપોર્ટ માં જોવા મળશે અભિનેતા, જાણો ફિલ્મ ની વાર્તા અને તેની રિલીઝ ડેટ

 

Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય
Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ
Mahhi Vij: હોસ્પિટલ માંથી માહી વીજ એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ, વિડીયો શેર કરી કહી આવી
The Family Man 3 Trailer Out: ‘ધ ફેમિલી મેન 3’નું ટ્રેલર રિલીઝ થતાં ધમાકો! શ્રીકાંત તિવારી હવે છે ‘મોસ્ટ વોન્ટેડ’, જયદીપ અહલાવતની એન્ટ્રીથી ગેમ ચેન્જ!
Exit mobile version