Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan Mannat: શાહરુખ ખાન ના ઘર મન્નત ને મળી નવી ઓળખ, જુઓ કિંગ ખાન ના બંગલા ની નવી નેમ પ્લેટ

Shahrukh khan Mannat: શાહરુખ ખાનના ઘર નું રીનોવેશન ચાલી રહ્યું છે તેવામાં બંગલા ની નેમ પ્લેટ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

shahrukh khan Mannat Gets a New Nameplate Video Goes Viral

shahrukh khan Mannat Gets a New Nameplate Video Goes Viral

News Continuous Bureau | Mumbai

Shahrukh khan Mannat: મુંબઈમાં આવેલું શાહરુખ ખાનનું ઘર ‘મન્નત’ માત્ર એક રહેઠાણ નથી, પણ લાખો લોકો માટે ટુરિસ્ટ પોઇન્ટ પણ છે. હાલમાં શાહરુખ ખાન અને તેનો પરિવાર ઘરના રિનોવેશન ના કારણે ત્યાં રહેતો  નથી, છતાં પણ ફેન્સ ઘરના બહાર આવીને ફોટા ખેંચાવવાનું બંધ નથી કરતા. તાજેતરમાં એક ફેન દ્વારા લીધેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં મન્નતની નવી નેમ પ્લેટ જોવા મળી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Madhuri Dixit birthday: અભિનેત્રી હોવા ની સાથે સાથે એક સફળ બિઝનેસ વુમન પણ છે માધુરી દીક્ષિત, જાણો ક્યાં ક્યાંથી કમાણી કરે છે બોલિવૂડ ની ધક ધક ગર્લ

મન્નતની નવી ઓળખ: શાહરુખના ઘરની નવી નેમપ્લેટ

શાહરુખ ખાનના ઘરની જૂની નેમપ્લેટ ડાયમંડથી સજાવેલી હતી અને ઘણી ચર્ચામાં રહી હતી. પરંતુ હવે નવી નેમ પ્લેટ માં રસ્ટિક બ્રાઉન અને સિલ્વર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ નવી ડિઝાઇન વધુ પરંપરાગત લાગે છે અને તેમાં ‘મન્નત’ અને ‘લેન્ડ્સ એન્ડ’લખવામાં આવ્યું છે.જૂની નેમપ્લેટમાં ઇટાલિક અને કર્વી ફોન્ટ હતા, જ્યારે નવી નેમ પ્લેટ માં કેપિટલ લેટર્સ અને સ્પષ્ટ અક્ષરોનો ઉપયોગ થયો છે. ગૌરી ખાન દ્વારા ડિઝાઇન કરાયેલ આ નેમપ્લેટ વધુ  ક્લાસિક લાગે છે.


શાહરુખ ખાન અને તેનો પરિવાર હાલ પાલી હિલ વિસ્તારમાં આવેલા એક ડ્યુપ્લેક્સ ફ્લેટમાં ભાડે રહે છે. મન્નતના રિનોવેશન  પૂરું થાય ત્યાં સુધી આ તેમનું તાત્કાલિક નિવાસસ્થાન રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Naagin 7 Finale Episode। ‘નાગિન ૭’ નો ક્લાઈમેક્સ લાવશે રૂંવાડા ઉભા કરી દે તેવો રોમાંચ, ફિનાલેમાં થશે આ ૩ દિગ્ગજ એક્ટ્રેસની વાપસી!
Drishyam 3 Tabu Return। વિજય સાલગાંવકરને ફસાવવા ફરી આવશે આઈજી મીરા દેશમુખ? ‘દ્રશ્યમ 3’ પર ડાયરેક્ટરે કર્યો મોટો ખુલાસો
Mouni Roy Divorce Update| સૂરજ નાંબિયારે જણાવ્યું સંબંધોનું અસલી સત્ય, દિશા પટનીને લઈને કહી આ ચોંકાવનારી વાત
Ankita Lokhande Gau Seva। ગ્લેમર લાઈફ છોડી ગૌસેવામાં લીન થઈ અંકિતા લોખંડે! બિઝનેસમેન પતિ સાથે આશ્રમમાં ઉપાડ્યું ગાયનું છાણ, વિડિયો વાયરલ
Exit mobile version