Site icon

Shahrukh khan: મુંબઈ એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન શાહરુખ ખાન ના વર્તન એ જીત્યા લોકો ના દિલ, વિડીયો થયો વાયરલ

Shahrukh kahn: હાલમાં જ શાહરુખ ખાન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન તેના ઘણા ફોટો અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે. પરંતુ તેમાંના એક વિડીયો એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને તે હતું શાહરુખ ખાન નું ધૈર્ય

shahrukh khan patiently wait for security check on airport

shahrukh khan patiently wait for security check on airport

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: વર્ષ 2023 શાહરુખ ખાન માટે શાનદાર રહ્યું છે. શાહરુખ ખાન ની પઠાણ અને જવાન બાદ બાદ હવે આ આ મહિને તેની ફિલ્મ ડંકી રિલીઝ થવા જઈ રહી છે. શાહરુખ ખાન તેના સરળ સ્વભાવ માટે જાણીતો છે. હાલમાંજ શાહરુખ ખાન ને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. પરંતુ તેમાંના એક વિડીયો એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને એ હતું શાહરુખ ખાન નું ધૈર્ય.

Join Our WhatsApp Community

 

શાહરુખ ખાન નો વિડીયો 

શાહરુખ ખાન ના વાયરલ થયેલા વિડીયો માં જોઈ શકાય છે કે શાહરુખ ખાન ઓલ બ્લેક લુક માં સુરક્ષા કર્મી સાથે એરપોર્ટ પહોંચ્યો હતો. આ દરમિયાન તેની મેનેજર પૂજા દદલાની એરપોર્ટ પર પોતાના પેપર ની તાપસ કરાવી રહી હતી ત્યાં શાહરુખ ખાન પણ પહોંચે છે અને તપાસ દરમિયાન, કિંગ ખાન તેના દસ્તાવેજો બતાવતી વખતે મોટી સ્મિત સાથે જોવા મળ્યો હતો.તે ધૈર્યપૂર્વક પોતાના દસ્તાવેજો ની તપાસ કરાવી રહ્યો હતો.


આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તરત જ ચાહકોએ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. ફેન્સ અભિનેતાના નમ્ર સ્વભાવના વખાણ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચોઃ Ajay devgn and kajol: આ ફિલ્મ ના સેટ પર અજય દેવગને કાજોલ ને કર્યું હતું પ્રપોઝ, અભિનેતા એ શેર કર્યો કિસ્સો

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version