News Continuous Bureau | Mumbai
Waves 2025: વેવ્સ 2025 સમિટ 5 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. આ સ્મિત ની પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કરી છે. શાહરૂખ ખાન મીડિયા અને મનોરંજન ક્ષેત્ર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને ટેકો આપતો જોવા મળ્યો હતો.શાહરુખ ખાને આ સમિટ ને લઈને સોશિયલ મીડિયા પર પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે..
આ સમાચાર પણ વાંચો: SIKANDAR Movie Teaser: સલમાન ખાનની ‘સિકંદર’નું ટીઝર થયું આઉટ,એક્શન મોડમાં જોવા મળ્યો ભાઈજાન; જુઓ વિડીયો
શાહરુખ ખાને કર્યા પીએમ ના વખાણ
શાહરુખ ખાને તેના એક્સ એકાઉન્ટ પર પીએમ મોદીની આ પહેલની પ્રશંસા કરી હતી. શાહરુખ ખાને પીએમ મોદીને ટેગ કરીનેલખ્યું, “મારા દેશમાં યોજાનારી વેવ્સ – ફિલ્મ એન્ડ એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડ સમિટની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. તે આપણા ઉદ્યોગ માટે ઉજવણી છે, જે ભારતીય અર્થવ્યવસ્થામાં ઉદ્યોગના યોગદાનને ઉજાગર કરશે.”
It is with great anticipation that I look forward to WAVES – a film and entertainment world summit – to be held in our country itself. An occasion that celebrates our industry and acknowledges the role it plays in the Indian economy as well as its strength as a soft power… and… https://t.co/QE52Rs11NZ
— Shah Rukh Khan (@iamsrk) December 30, 2024
વેવ્સ 2025 સમિટ 5 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે.પીએમ મોદીની આ પહેલના અભિનેતા અક્ષય કુમાર અને સંજય દત્ત સહિત ઘણા સ્ટાર્સે વખાણ કર્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)