Site icon News Continuous Bureau | Mumbai

Waves 2025: વેવ્સ 2025 સમિટને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર શાહરુખ ખાને આપી પ્રતિક્રિયા, પીએમ વિશે કહી આવી વાત

Waves 2025: વેવ્સ 2025 સમિટ 5 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. વેવ્સ 2025 સમિટને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર શાહરુખ ખાને પોતાના સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે.

shahrukh khan praises prime minister narendra modi waves 2025

shahrukh khan praises prime minister narendra modi waves 2025

News Continuous Bureau | Mumbai

Waves 2025: વેવ્સ 2025 સમિટ 5 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. આ સ્મિત ની પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કરી છે. શાહરૂખ ખાન મીડિયા અને મનોરંજન ક્ષેત્ર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને ટેકો આપતો જોવા મળ્યો હતો.શાહરુખ ખાને આ સમિટ ને લઈને સોશિયલ મીડિયા પર પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે..

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: SIKANDAR Movie Teaser: સલમાન ખાનની ‘સિકંદર’નું ટીઝર થયું આઉટ,એક્શન મોડમાં જોવા મળ્યો ભાઈજાન; જુઓ વિડીયો

શાહરુખ ખાને કર્યા પીએમ ના વખાણ 

શાહરુખ ખાને તેના એક્સ એકાઉન્ટ પર પીએમ મોદીની આ પહેલની પ્રશંસા કરી હતી. શાહરુખ ખાને પીએમ મોદીને ટેગ કરીનેલખ્યું, “મારા દેશમાં યોજાનારી વેવ્સ – ફિલ્મ એન્ડ એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડ સમિટની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. તે આપણા ઉદ્યોગ માટે ઉજવણી છે, જે ભારતીય અર્થવ્યવસ્થામાં ઉદ્યોગના યોગદાનને ઉજાગર કરશે.”


વેવ્સ 2025 સમિટ 5 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે.પીએમ મોદીની આ પહેલના અભિનેતા અક્ષય કુમાર અને સંજય દત્ત સહિત ઘણા સ્ટાર્સે વખાણ કર્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh Kabir Singh Rejection રણવીરે રિજેક્ટ કરેલી આ ફિલ્મે શાહિદને અપાવી કરિયરની સૌથી મોટી સફળતા, તૂટ્યા હતા કમાણીના તમામ રેકોર્ડ્સ
Welcome To The Jungle CBFC Cuts અક્ષય કુમારની ‘Welcome To The Jungle’ પર સેન્સર બોર્ડની કાતર! દિશાજેકલીનના બિકીની સીન્સ સહિત ૧૮ દ્રશ્યો બદલાયા
Preity Zinta Kitchen Garden વિદેશમાં રહીને પણ દેશી શોખ પ્રીતિ ઝિન્ટાએ અમેરિકામાં વસાવી પોતાની ‘ઘરની ખેતી’, ઓર્ગેનિક શાકભાજી અને સફરજન ઉગાડ્યા
Diljit Dosanjh Concert Protester સેન ફ્રાન્સિસ્કોમાં દિલજીત દોસાંજના શોમાં મચી અફરાતફરી! સિક્યોરિટીને ચકમો આપી સ્ટેજ પર પહોંચ્યો પ્રદર્શનકારી
Exit mobile version