Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: ‘ઈન્ડિયન ઓફ ધ યર’ નો એવોર્ડ મળતા ભાવુક થયો શાહરુખ ખાન, વાયરલ થઇ કિંગ ખાન ની ઈમોશનલ સ્પીચ

Shahrukh khan: પઠાણ, જવાન અને ડંકી ની સફળતા માટે બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન ને 'ઈન્ડિયન ઓફ ધ યર' નો એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ સેરેમની માં શાહરુખ ખાને એક ઈમોશનલ સ્પીચ આપી હતી જે વાયરલ થઇ રહી છે.

shahrukh khan received indian of the year award

shahrukh khan received indian of the year award shahrukh khan received indian of the year award

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: વર્ષ 2023 શાહરુખ ખાન માટે લકી સાબિત થયું હતું. વર્ષ 2023 માં શાહરુખ ખાન ની ફિલ્મ પઠાણ, જવાન અને ડંકી એ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી. શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી આજે પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. તાજેતરમાં જ શાહરૂખ ખાનને ‘ઈન્ડિયન ઓફ ધ યર’નો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ ફંક્શનમાં શાહરૂખ ખાને પોતાના ઈમોશનલ સ્પીચથી લોકો ને ભાવુક કરી દીધા હતા.

Join Our WhatsApp Channel

 

શાહરુખ ખાન ને મળ્યો ‘ઈન્ડિયન ઓફ ધ યર’નો એવોર્ડ 

શાહરૂખ ખાને CNN ન્યૂઝ18 ઈન્ડિયન ઓફ ધ યર એવોર્ડ શોમાં લગભગ 10 મિનિટ જેટલી લાંબી ઈમોશનલ સ્પીચ આપી હતી આ સ્પીચમાં શાહરુખ ખાને ઘણા વિષય વિશે ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેનો સંઘર્ષ, ફ્લોપ ફિલ્મો વગેરે જેવા ઘણા વિષયો પર વાત કરી હતી. 


શાહરુખ ખાને કહ્યું, ‘હું કંઈક વિચિત્ર કહેવા જઈ રહ્યો છું, મેં મારી સ્પીચ લખી છે અને તેને ત્રણથી ચાર વખત ચેક કરવામાં આવી છે. જેથી હું કંઈ ખોટું ન બોલું. જો હું આમ કરું તો મને કહેવામાં આવે છે, પરંતુ હું હજુ પણ કહેવા માંગુ છું કે મને એવું નથી લાગતું કે હું ઇન્ડિયન ઓફ ધ યર છું, મને લાગે છે કે અત્યાર સુધી વીતેલા તમામ વર્ષોમાં હું ઇન્ડિયન રહ્યો છું અને આવનારા દરેક વર્ષનો ઇન્ડિયન રહીશ. મને ખરેખર લાગે છે કે હું તે સમયનો ઇન્ડિયન છું.’

આ સમાચાર પણ વાંચો : Bigg Boss 17: બિગ બોસ 17 ના વિજેતા નું નામ થયું લીક! અંકિતા લોખંડે, વિકી જૈન અને ઈશા ને પાછળ છોડી આ સ્પર્ધક બનશે વિનર

 

Varun Dhawan Kriti Sanon Project OTT Release ‘ભેડિયા ૨’ પહેલાં ફરી સાથે આવ્યા વરુણ ધવન અને કૃતિ સેનન આ તારીખે જિયો હોટસ્ટાર પર થશે રિલીઝ
Priyanka Chopra Nick Jonas Karwa Chauth હોલીવૂડમાં દેશી ગર્લનો ભારતીય અંદાજ પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસમાં કરી કરવાચોથની વિધિવત્ પૂજા; તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
PVR INOX Q2 Profit Surge પીવીઆર આઇનોક્સના Q2 પરિણામોમાં ધમાકો નેટ પ્રોફિટ ૧૪૯ ટકા વધીને ₹૨૬૩ કરોડ નોંધાયો; આવકમાં પણ જોરદાર વૃદ્ધિ
Ambani Grandkids Steal Limelight At Jio Event દુનિયાના ધનિક પરિવારના બાળકો પણ આટલાં તોફાની હોય? મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની આખા હોલમાં દોડાદોડ; જુઓ મજેદાર વિડીયો
Exit mobile version