Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન સ્વસ્થ રહેવા માટે કરે છે આ કામ, કિંગ ખાને એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો તેની દિનચર્યા નો ખુલાસો

Shahrukh khan: શાહરુખ ખાન ઇન્ડસ્ટ્રી નો એકદમ ફિટ અભિનેતા છે. લોકો શાહરુખ સાથે જોડાયેલી દરેક વસ્તુ જાણવા આતુર છે હવે શાહરુખ ખાને તેની દિનચર્યા વિશે ખુલાસો કર્યો છે.

shahrukh khan reveal his daily routine

shahrukh khan reveal his daily routine

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન ઇન્ડસ્ટ્રી નો એકદમ ફિટ અભિનેતા છે.58 વર્ષ ની ઉંમરે પણ શાહરુખ પોતાની જાત ને ફિટ રાખે છે. શાહરુખ ખાન ની ફેન ફોલોઇંગ જબ્ર્હજ્સ્ટ છે. તેના ચાહકો પોતાના મનપસંદ અભિનેતા વિશે દરેક વસ્તુ જાણવા આતુર હોય છે. હવે શાહરુખ ખાને તેની દિનચર્યા વિશે ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan: શાહરુખ ખાને તેના પરિવાર સાથે લહેરાવ્યો તિરંગો, મન્નત ની બહાર ઊભેલા ચાહકો ને આપી આ રીતે સરપ્રાઈઝ

શાહરુખ ખાન ની દિનચર્યા 

એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન શાહરુખ ખાને તેની દિનચર્યા વિશે ખુલાસો કરતા જણાવ્યું કે,  “હું સવારે પાંચ વાગ્યે સૂઈ જાઉં છું, જ્યારે માર્ક વાહલબર્ગ જાગે છે, હું સૂઈ જાઉં છું, અને પછી જો હું શૂટિંગ કરતો હોઉં તો નવ કે દસની આસપાસ જાગી જાઉં છું. પણ પછી હું સવારે 2 વાગ્યે ઘરે આવીને, સ્નાન કરીશ અને પછી સૂતા પહેલા વર્કઆઉટ કરીશ.” શાહરુખ ખાન મોડી રાત્રે 30 મિનિટ સુધી વર્કઆઉટ કરે છે અને દિવસમાં માત્ર એક જ વાર ખોરાક ખાય છે. 


શાહરુખ ખાન ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો કિંગ ખાન તેની દીકરી સુહાના ખાન સાથે ફિલ્મ કિંગ માં જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version