Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan on king: શાહરુખ ખાને તેની ફિલ્મ કિંગ ના દિગ્દર્શક પર થી ઉઠાવ્યો પડદો, કિંગ ખાન ની ફિલ્મ પઠાણ સાથે છે ખાસ કનેક્શન

Shahrukh khan on king: શાહરુખ ખાન અને સુહાના ખાન પહેલીવાર ફિલ્મ કિંગ માં સાથે જોવા મળવાના છે. હવે શાહરૂખ ખાને પોતે તેની ફિલ્મ 'કિંગ' ના દિગ્દર્શકની પુષ્ટિ કરી છે.તો ચાલો જાણીયે તે દિગ્દર્શક કોણ છે. .

shahrukh khan shares big update on king siddharth anand to direct the film

shahrukh khan shares big update on king siddharth anand to direct the film

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan on king: શાહરુખ ખાન અને સુહાના ખાન પહેલીવાર ફિલ્મ કિંગ માં સાથે જોવા મળવાના છે.લોકો આ ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત છે. શાહરૂખ ખાન પણ તેના ચાહકો સાથે ફિલ્મ સંબંધિત અપડેટ્સ શેર કરતો રહે છે. હવે શાહરૂખ ખાને પોતે તેની ફિલ્મ ‘કિંગ’ ના દિગ્દર્શકની પુષ્ટિ કરી છે.તો ચાલો જાણીયે તે દિગ્દર્શક કોણ છે.આ દિગ્દર્શક પહેલા પણ શાહરુખ ખાન ની ફિલ્મ નું નિર્દેશન કરી ચુક્યો છે. તો ચાલો જાણીયે તે દિગ્દર્શક કોણ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Saif ali khan attack case: સૈફ અલી ખાન ની સારવાર પર ઉઠ્યા સવાલ,AMC એ ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) ને પત્ર માં લખી આવી વાત

સિદ્ધાર્થ આનંદ કરશે કિંગ નું નિર્દેશન 

શાહરુખ ખાને તાજેતર માં દુબઇ માં એક ઇવેન્ટ માં હાજરી આપી હતી. આ ઇવેન્ટ માં શાહરુખ ખાને તેની  ફિલ્મ ‘કિંગ’ વિશે ખુલાસો કરતા કહ્યું, “હું હાલમાં મુંબઈમાં તેનું શૂટિંગ કરી રહ્યો છું, જ્યારે હું પાછો જઈશ … મારા દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ ખૂબ જ કડક છે.” તેમણે ‘પઠાણ’ બનાવી. હું તમને ખાતરી આપી શકું છું કે આ ફિલ્મ તમારું ભરપૂર મનોરંજન કરશે અને તમને ખૂબ મજા આવશે.”


‘કિંગ’માં શાહરૂખ ખાન, સુહાના ખાન અને અભય વર્મા મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે, અભિષેક બચ્ચન વિલનની ભૂમિકા માં જોવા મળવાનો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Krishnavataram Part 1 Box Office| ‘ક્રિષ્નાવતારમ પાર્ટ 1’ નો બોક્સ ઓફિસ પર ધમાકો મોટા સ્ટાર્સ વગરની આ ફિલ્મે ૫ દિવસમાં કરી કરોડોની કમાણી
Cannes 2026| ઐશ્વર્યા આઉટ, આલિયા ઈન! ગ્લોબલ બ્રાન્ડના ફેસ તરીકે આલિયા ભટ્ટે લીધી ઐશ્વર્યા રાયની જગ્યા? વાયરલ વીડિયોએ મચાવ્યો ખળભળાટ
Lakadbaggha 2| અંશુમન ઝાની ફિલ્મ રચશે ઇતિહાસ! કાન્સમાં બતાવાશે ભારતઈન્ડોનેશિયાના સહયોગથી બનેલી આ સિક્વલ; જાણો શું છે ખાસ?
Aryan Khan D’YAVOL Brand। શું તમે જાણો છો આર્યન ખાનની બ્રાન્ડની એક બોટલનો ભાવ? સામાન્ય માણસના બજેટની બહાર છે આ કિંમત; સ્ટાર કિડના બિઝનેસ મોડલની જોરદાર ચર્ચા
Exit mobile version