Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan son Abram: શાહરુખ ખાન ના ઘર માંથી વધુ એક કલાકાર આવ્યો સામે, કિંગ ખાન ના નાના દીકરા ના પરફોર્મન્સ નો વિડીયો થયો વાયરલ

Shahrukh khan son Abram: શાહરુખ ખાન બોલિવૂડ નો સુપરસ્ટાર છે. શાહરુખ ની દીકરી સુહાના એક અભિનેત્રી છે જયારે કે આર્યન ખાને નિર્દેશન ના ક્ષેત્ર માં ઝંપલાવ્યું છે. હવે શાહરુખ ના નાના દીકરા અબરામ ના પરફોર્મન્સ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

shahrukh khan son abram sings while strumming guitar

shahrukh khan son abram sings while strumming guitar

News Continuous Bureau | Mumbai

Shahrukh khan son Abram: શાહરુખ ખાન બોલિવૂડ નો સુપરસ્ટાર છે.શાહરુખ ખાન નો મોટો દીકરો આર્યન ખાને નિર્દેશન ના ક્ષેત્રમાં  ઝંપલાવ્યું છે. શાહરુખ ખાન ની દિરકી સુહાના ધ આર્ચીઝ થી બોલિવૂડ માં એન્ટ્રી કરી ચુકી છે. હવે શાહરુખ ના ઘરમાંથી વધુ એક કલાકાર સામે આવ્યો છે. આ કલાકાર બીજું કોઈ નતી પરંતુ શાહરુખ ખાન નો નાનો દીકરો અબરામ ખાન છે. હવે શાહરુખ ના નાના દીકરા અબરામ ના પરફોર્મન્સ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Hardik pandya girlfriend: ભારત-પાકિસ્તાન મેચ જોવા પહોંચી હાર્દિક પંડ્યા ની કથિત ગર્લફ્રેન્ડ જાસ્મીન, અભિનેત્રી એ સ્ટેડિયમ માં કર્યું આવું કામ,વિડીયો થયો વાયરલ

અબરામ ખાન નો વિડીયો થયો વાયરલ 

શાહરુખ ખાન ના નાના દીકરા અબરામ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં અબરામ લેડી ગાગા અને બ્રુનો માર્સનું ગીત “ડાઇ વિથ અ સ્માઇલ” ગાઈ રહ્યો છે. એટલું જ નહીં, તે ગાતી વખતે ગિટાર પણ વગાડી રહ્યો છે. તેની પ્રતિભા જોઈને ચાહકો પણ તેની પ્રશંસા કરી રહ્યા છે.


શાહરુખ ખાન ના નાના દીકરા અબરામ ને મ્યુઝિક માં રુચિ છે. તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન ના ઘર મન્નત માં અબરામ માટે એક મ્યુઝિક સ્ટુડિયો પણ બનાવવામાં આવ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vivek Agnihotri on Mamata Banerjee Defeat| પશ્ચિમ બંગાળમાં ‘ડર’ ના માહોલ પર વિવેક અગ્નિહોત્રીનું વિવાદાસ્પદ નિવેદન, મમતા સરકારને લીધી આડેહાથ
Ananya Birla Met Gala 2026 Mask| અનન્યા બિરલાનો ‘યુનિક’ અવતાર! વાસણોથી બનેલા ડ્રેસમાં હોલીવુડ સુંદરીઓને આપી મ્હાત
Met Gala 2026 Strict Rules| પાર્ટનરથી દૂર રહેવું અને લસણ ન ખાવું! મેટ ગાલાના આ કડક નિયમો જાણીને તમે પણ ચોંકી જશો
Jaya Bachchan Scriptwriter Shahenshah| અમિતાભની આ સુપરહિટ ફિલ્મની લેખિકા હતી જયા બચ્ચન! શું તમે જાણો છો આ બ્લોકબસ્ટર ફિલ્મનું નામ?
Exit mobile version