Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan and Suhana khan: લંડન માં દીકરી સુહાના સાથે ક્વોલિટી સમય પસાર કરતો જોવા મળ્યો શાહરુખ ખાન, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો

Shahrukh khan and Suhana khan: શાહરુખ ખાન હાલ તેના પરિવાર સાથે લંડન માં વેકેશન એન્જોય કરી રહ્યો છે શાહરુખ ખાન ની તેના લંડન વેકેશન ની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં તે સુહાના સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતો જોવા મળી રહ્યો છે.

Shahrukh khan spend quality time with suhana khan and family in london

Shahrukh khan spend quality time with suhana khan and family in london

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan and Suhana khan: શાહરુખ ખાન માટે વર્ષ 2023 લકી સાબિત થયું હતું. શાહરુખ ખાન ની લગાતાર ત્રણ ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.મીડિયા રિપોર્ટ મુજબ શાહરુખ ખાન તેની દીકરી સુહાના ખાન સાથે ફિલ્મ કિંગ માં જોવા  મળશે.આ પહેલા શાહરુખ ખાન તેના પરિવાર સાથે વેકેશન મનાવવા માટે લંડન ગયો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર શાહરુખ ખાન ના લંડન વેકેશન ની એક તસવીર વાયરલ થઇ રહી છે,જેમાં તે સુહાના સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતો જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan: નયનતારા બાદ હવે આ સાઉથ સુપરસ્ટાર અભિનેત્રી સાથે જામશે શાહરુખ ખાન ની જોડી! આ વિષય પર આધારિત હશે ફિલ્મ ની વાર્તા

શાહરુખ ખાન અને સુહાના ખાન ની તસવીર થઇ વાયરલ 

શાહરુખ ખાન અને સુહાના ખાન ની જે તસવીર વાયરલ થઇ રહી છે તેમાં સુહાના ખાન બેટિંગ કરતી અને શાહરુખ ખાન ફિલ્ડિંગ કરતો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગૌરી ખાન ની માતા સવિતા છિબ્બર આ ક્રિકેટ ની મજા માણતી જોવા મળી રહી છે. 


મીડિયા રિપોર્ટ મુજબ શાહરુખ ખાન તેની આગામી ફિલ્મ કિંગ નું શૂટિંગ શરુ થતા પહેલા તેના પરિવાર સાથે ક્વોલિટી સમય પસાર કરવા વેકેશન પર આવ્યો છે.તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માં શાહરુખ ખાન સાથે તેની દીકરી સુહાના ખાન પણ જોવા મળવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version