Site icon

Shahrukh khan: શાહરુખ ખાને તેના જન્મદિવસ પર ચાહકો ને ભેટ આપવાની સાથે સાથે અલગ અંદાજ માં આપી નેટફ્લિક્સ ને ધમકી, જુઓ ફની વિડીયો

:Shahrukh khan: થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ જવાન હવે ઓટીટી પર રિલીઝ થઇ ગઈ છે. શાહરુખ ખાન ના જન્મદિવસે નેટફ્લિક્સ એ શાહરુખ ખાન ને ગિફ્ટ આપી છે. પરંતુ શાહરુખ ખાને નેટફ્લિક્સ ને અલગ અંદાજ માં ધમકી આપી છે. જેનો રમુજી વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

shahrukh khan to announce jawan released on netflix funny video goes viral

shahrukh khan to announce jawan released on netflix funny video goes viral

ews Continuous Bureau | Mumbai 

Shahrukh khan: બોલિવૂડનો કિંગ ખાન એટલે કે અભિનેતા શાહરૂખ ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. શાહરુખ ખાન નો આ બર્થડે ખાસ થવાનો છે. એક તરફ નેટફ્લિક્સ એ કિંગ ખાન ની ફિલ્મ જવાન આજે રિલીઝ કરી છે. તો બીજી તરફ આજે ડંકી નું પણ ટીઝર રિલીઝ થવા જઈ રહ્યું છે. આ સ્થિતિમાં શાહરુખ ખાને ફેન્સ ને ગિફ્ટ આપી છે તો બીજી તરફ કિંગ ખાને નેટફ્લિક્સ ને અલગ અંદાજ માં ધમકી આપી છે. જેનો ફની વિડીયો નેટફ્લિક્સ અને શાહરૂખે શેર કર્યો છે.

Join Our WhatsApp Community

 

શાહરુખ ખાને આપી નેટફ્લિક્સ ને ધમકી 

શાહરૂખ ખાન ના આ વીડિયોમાં જોવા મળે છે કે શાહરૂખ ખાન નેટફ્લિક્સ ને ફોન કરે છે અને ધમકી આપતા કહે છે કે તે નેટફ્લિક્સના સર્વર રૂમમાં છે અને જો તેઓ 2 મિનિટમાં જવાનને રિલીઝ નહીં કરે તો ‘ટુડુમ કા બના દૂંગા બુડમ…’ આ પછી, નેટફ્લિક્સ જણાવે છે કે ફિલ્મ વીકએન્ડ પર રિલીઝ થવાની છે, પરંતુ શાહરુખ બોમ્બની ધમકી આપી છે, જે તેને ટીમે સર્વર રૂમમાં લગાવી દીધો છે.શાહરૂખની ધમકીથી ડરીને નેટફ્લિક્સે જવાનને રિલીઝ કરી દીધી અને આ પછી પણ શાહરૂખ બોમ્બ ડિફ્યુઝ કરતો નથી. જો કે, અંતે તે બહાર આવ્યું કે તે બોમ્બ ફક્ત તેના જન્મદિવસના બ્લાસ્ટ બેનરો હતા. આ પછી શાહરૂખ હસીને કહે છે, ‘મારા જન્મદિવસ પર તમને બધાને ભેટ. Netflix પર જવાન જુઓ.’


જવાન  હવે OTT પર રિલીઝ કરવામાં આવી છે અને તે એક વિસ્તૃત સંસ્કરણ છે, જેનો અર્થ છે કે જે સીન્સ ફિલ્મ માં નહોતા બતાવવામાં આવ્યા તે હવે ઓટિટિ પર જોવા મળશે. 

આ સમાચાર પણ વાંચોઃ Aishwarya rai bachchan birthday: આવી રીતે અભિષેક બચ્ચને વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય ને કર્યું હતું પ્રપોઝ, જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેમની લવ સ્ટોરી વિશે

Huma Qureshi: સોશિયલ મીડિયા પર ફેલાઈ હુમા કુરેશીની ગુપચુપ સગાઈની અફવા! જાણો કોણ છે તેનો કથિત ભાવિ પતિ?
Nana Patekar: શું નાના પાટેકર લઇ રહ્યા છે સિનેજગત માંથી નિવૃત્તિ? દિગ્ગ્જ અભિનેતા એ ‘નામ ફાઉન્ડેશન’ ના કાર્યક્રમમાં આપ્યો આવો સંકેત
Hardik Pandya: નતાશા સાથે છૂટાછેડા બાદ હવે આ અભિનેત્રી સાથે જોડાયું હાર્દિક પંડ્યા નું નામ, સેલ્ફી વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ચર્ચા નું બજાર ગરમ
Amitabh Bachchan: 43 વર્ષ જૂની એક ભૂલ, આજે પણ ભોગવી રહ્યા છે અમિતાભ બચ્ચન, ‘કુલી’ ના સેટ પર થયેલી ઘટના બાદ બિગ બી થયા હતા આ બીમારી ના શિકાર
Exit mobile version