Shahrukh khan: નયનતારા બાદ હવે આ સાઉથ સુપરસ્ટાર અભિનેત્રી સાથે જામશે શાહરુખ ખાન ની જોડી! આ વિષય પર આધારિત હશે ફિલ્મ ની વાર્તા

Shahrukh khan: શાહરુખ ખાન ફિલ્મ સાઉથ અભિનેત્રી નયનતારા સાથે કામ કરી ચુક્યો છે.હવે મીડિયા માં એવા સમાચાર વહેતા થયા છે કે શાહરુખ ખાન હવે સમાંથા રૂથ પ્રભુ સાથે કામ કરશે.

by Zalak Parikh
shahrukh khan to be seen with samantha ruth prabhu in rajkumar hirani is next film

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન માટે વર્ષ 2023 લકી સાબિત થયું હતું.શાહરુખ ખાન ની ત્રણેય ફિલ્મો પઠાણ જવાન અને ડંકી સુપરહિટ સાબિત થઇ હતી. હવે શાહરુખ ખાન તેની દીકરી સાથે ફિલ્મ કિંગ માં જોવા મળશે. આ દરમિયાન શાહરુખ ખાન ની વધુ એક ફિલ્મ ને લઈને માહિતી સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ શાહરુખ ખાન સાઉથ સુપરસ્ટાર અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ સાથે એક એક્શન-એડવેન્ચર-દેશભક્તિની ફિલ્મ માં જોવા મળશે. 

આ સમાચાર પણ વાંચો: Mirzapur 3: મિર્ઝાપુર 3 નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, કાલીન ભૈયા ની વિરાસત છીનવવા આવી રહ્યો છે ગુડ્ડુ પંડિત

શાહરુખ ખાન અને સમંથા રૂથ પ્રભુ સાથે કરશે કામ!

મીડિયા રિપોર્ટ મુજબ રાજકુમાર હીરાની તેમની નવી ફિલ્મ એક્શન એડવેન્ચર-દેશભક્તિ પર આધારિત બનાવવા જઈ રહ્યા છે.આ ફિલ્મમાં સમંથા રૂથ પ્રભુ અને શાહરુખ ખાન લીડ રોલમાં હોવાના અહેવાલ છે. જો આવું થાય છે, તો આ અત્યાર સુધીની શ્રેષ્ઠ જોડી હશે.


શાહરુખ ખાને તેની આગામી ફિલ્મની જાહેરાત કરી નથી. પરંતુ જો અહેવાલોનું માનીએ તો તે KGF ફેમ અભિનેતા યશની આગામી ફિલ્મ ‘ટોક્સિક’માં કેમિયો કરી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More