Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: રિપોર્ટ નો દાવો, શાહરુખ ખાન તેના શરીરના આ અંગ ના ઈલાજ માટે જશે અમેરિકા!

Shahrukh khan: શાહરુખ ખાન ની હેલ્થ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે.મીડિયા રિપોર્ટ મુજબ શાહરુખ ખાન તેના ઈલાજ માટે અમેરિકા જવાનો છે.

shahrukh khan to fly usa for his eye treatment

shahrukh khan to fly usa for his eye treatment

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન બોલિવૂડ નો સુપરસ્ટાર છે. શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ માત્ર દેશ આમ જ નહીં પરંતુ વિદેશ માં પણ છે. ચાહકો શાહરુખ ખાન વિશે બધું જ જાણવા માંગતા હોય છે. તેવામાં શાહરુખ ખાન ની હેલ્થ ને લઈને એક અપડેટ સામે આવ્યું  છે.મીડિયા રિપોર્ટ મુજબ શાહરુખ ખાન તેના ઈલાજ માટે  અમેરિકા જવાનો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Paris olympics 2024: ‘પેરિસ ઓલિમ્પિક્સ 2024’ માં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળી નીતા અંબાણી, બિઝનેસ વુમન ની સાદગી એ જીત્યા લોકો ના દિલ

શાહરુખ ખાન તેની આંખ ના ઈલાજ માટે જશે અમેરિકા 

મીડિયા રિપોર્ટ મુજબ શાહરૂખ ગઈકાલે એટલે કે 29મી જુલાઈના રોજ આંખની સારવાર માટે મુંબઈની એક હોસ્પિટલમાં ગયો હતો, પરંતુ સારવાર યોજના મુજબ થઇ નહોતી, તેથી હવે તે તેના આંખ ના ઈલાજ માટે અમેરિકા જશે.શાહરૂખ ખાન આજે અમેરિકા જવા રવાના થશે તેવી શક્યતા છે. આંખ ણ ઈલાજ ને લઈને વધુ માહિતી માટે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની નો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને કોઈ પણ માહિતી આપી નહોતી.


શાહરુખ ખાન તાજેતરમાં જ ફરાહ ખાન ની માતા ના નિધન બાદ તેને મળવા તેના ઘરે ગયો હતો. આ દરમિયાન શાહરુખ ખાન ની સાથે ગૌરી ખાન, સુહાના ખાન અને શાહરુખ ની મેનેજર પૂજા પણ ફરાહ ના ઘરે પહોંચ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramleela Mahasangh Opposes Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવા સામે શ્રી રામલીલા મહાસંઘનો તીવ્ર વિરોધ, ફિલ્મમાંથી હટાવવાની કરી માગણી
Dipika Chikhlia Supports Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવાના વિવાદ વચ્ચે સીતા માતા ફેમ દીપિકા ચિખલિયાનું સમર્થન, કહ્યું ‘તે એક ઉત્તમ કલાકાર છે’
Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Exit mobile version