Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: સુહાના ખાન ની એક્શન ફિલ્મ ‘કિંગ’ માં કેમિયો નહીં પરંતુ આ મહત્વની ભૂમિકામાં જોવા મળશે શાહરુખ ખાન, ફિલ્મ પર આવ્યું મોટું અપડેટ

Shahrukh khan: સુહાના ખાન ધ આર્ચીઝ બાદ હવે મોટા પડદા પર જોવા મળશે. સુહાના બહુ જલ્દી તેના પિતા શાહરુખ ખાન સાથે ડિરેક્ટર સુજોય ઘોષની બિગ બજેટ ફિલ્મમાં જોવા મળશે. આ એક એક્શન ફિલ્મ હોવાનું કહેવાય છે.

shahrukh khan to team up with daughter suhana khan film king

shahrukh khan to team up with daughter suhana khan film king

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan: શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાને ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. પરંતુ આ ફિલ્મ થિયેટરમાં નહિ ઓટિટિ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી. હવે ચાહકો શાહરુખ ખાન ની લાડકી દીકરી સુહાના ને મોટા પડદા પર જોવા માંગે છે. હવે શાહરુખ ખાન અને સુહાના ખાન ના ફેન્સ માટે સારા સમાચાર છે. સુજોય ઘોષ સિદ્ધાર્થ આનંદની પ્રોડક્શન કંપની માર્ફ્લિક્સ પિક્ચર્સ સાથે મળીને દર્શકો માટે ‘કિંગ’ ફિલ્મ લાવી રહ્યાં છે.આ ફિલ્મ માં પહેલીવાર શાહરુખ ખાન અને સુહાના ખાન જોવા મળશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Navya naveli nanda: અભિષેક અને ઐશ્વર્યા ની દીકરી આરાધ્યા બચ્ચન માટે નવ્યા નંદા એ કહી એવી વાત કે તમને પણ લાગશે નવાઈ

શાહરુખ ખાન અને સુહાના ખાન ની ફિલ્મ 

મીડિયા રિપોર્ટ માં પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મ માં શાહરુખ ખાન કેમિયો કરતો જોવા મળશે. પરંતુ હવે સમાચાર છે કે શાહરૂખ આ ફિલ્મમાં પુત્રી સુહાના સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહરૂખ ખાનની આ ફિલ્મને ઘણી વખત લખવામાં આવી છે, હવે આ ફિલ્મની નવી સ્ક્રીપ્ટ મુજબ શાહરૂખ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 


આ ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે, ‘શાહરૂખ ખાન આ ફિલ્મમાં સુહાનાના પિતાની ભૂમિકા નહીં ભજવે. આ ફિલ્મમાં શાહરૂખ સુહાનાના મેન્ટર તરીકે જોવા મળશે. આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન મે મહિનામાં શરૂ થશે. તે જ સમયે, ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં શૂટિંગ શરૂ થઈ શકે છે.’ તમને જણાવી દઈએ કે આ ફિલ્મ એક્શન ડ્રામા ફિલ્મ હશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

 

 

 

 

Cezanne Khan Kasautii Zindagii Kay ‘કસોટી ઝિંદગી કે’નો અનુરાગ બાસુ હવે ક્યાં છે? ગ્લેમરની દુનિયાથી કેમ દૂર છે સઝાન ખાન; જાણો..
Aamir Khan Sunny Deol ‘અંદાજ અપના અપના’ના સેટ પર આમિરની મસ્તી રાજકુમાર સંતોષી સમક્ષ મૂકી હતી આવી અનોખી શરત!
Mahaprabhu Jagannath Movie Supreme Court Order સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી, રામાયણમહાભારતનું ઉદાહરણ આપી ‘મહાપ્રભુ જગન્નાથ’ ફિલ્મને આપી લીલી ઝંડી
Ramayana Ranbir Kapoor Music Deal રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની મ્યુઝિક ડીલ TSeries એ ₹૭૫ કરોડમાં ખરીદ્યા મ્યુઝિક રાઇટ્સ
Exit mobile version