Site icon

Shahrukh khan: 35 વર્ષ પેહલા શાહરુખ ખાને તેની પત્ની ગૌરી ખાન ને આ વસ્તુ આપી ને કર્યું હતું વેલેન્ટાઈન વીશ, કિંગ ખાને પોતે કર્યો આ વાતનો ખુલાસો

Shahrukh khan: શાહરુખ ખાન ને ગૌરી ખાન બોલિવૂડ નું આઇડલ કપલ છે. શાહરુખ ખાને ગૌરી સાથે લવ મેરેજ કર્યા હતા. શાહરૂખ ખાને એકવાર કહ્યું હતું કે વેલેન્ટાઈન ડેના અવસર પર તેણે ગૌરી ખાનને આપેલી પહેલી ગિફ્ટ કઈ હતી.

shahurkh khan revealed that he gave pink plastic earring to gauri as a valentine gift

shahurkh khan revealed that he gave pink plastic earring to gauri as a valentine gift

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan: બોલિવૂડ માં શાહરુખ ખાન ને કિંગ ઓફ રોમાન્સ કહેવામાં આવે છે.શાહરુખ ખાને ઓન સ્ક્રીન ઘણી અભિનેત્રી સાથે રોમાન્સ કર્યો છે પરંતુ અસલ જિંદગી માં શાહરુખ ખાને ફક્ત એક જ છોકરી ને પ્રેમ કર્યો છે અને તે છે તેની પત્ની ગૌરી ખાન. જી હા શાહરુખ ખાન ગૌરી ખાન ને ખુબ પ્રેમ કરે છે. શાહરુખ ખાન અને ગૌરી ખાને વર્ષ 1991 માં લવ મેરેજ કર્યા હતા. વર્ષ 2023 માં શાહરુખ ખાને તેના ફેન્સ માટે આસ્ક એસઆરકે સેશન રાખ્યું હતું આ દરમિયાન શાહરુખ કહેણ જણાવ્યું કે હતું કે તેને તેની પત્ની ગૌરી ખાન ને પહેલી વેલેન્ટાઈન ગિફ્ટ માં શું આપ્યું હતું. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Munawar faruqui: વેલેન્ટાઈન ડે પહેલા મુનાવર ફારુકી ના જીવન માં થઇ નવા પ્રેમ ની એન્ટ્રી! બિગ બોસ 17 વિજેતા એ તસવીર શેર કરી કહી આ વાત

 

શાહરુખ ખાને ગૌરી ખાન ને આપી હતી પ્લાસ્ટિક ની ઇયરિંગ 

શાહરુખ ખાન ને તેના આસ્ક એસઆરકે સેશન દરમિયાન એક ફેને પૂછ્યું હતું કે, ‘વેલેન્ટાઈન ડે પર ગૌરી મેમને આપેલી પહેલી ભેટ શું હતી?’ આના પર શાહરૂખ ખાને જવાબ આપ્યો, ‘આ વાત ને 34 વર્ષ થઇ ગયા છે. કદાચ મેં તેને ગુલાબી રંગની પ્લાસ્ટિકની બુટ્ટી આપી હતી.’ 


 

તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન ગૌરી ખાન ને એક પાર્ટી દરમિયાન મળ્યો હતો. ગૌરી ને જોતા જ શાહરુખ ખાને નક્કી કર્યું હતું કે તે લગ્ન આની સાથે જ કરશે. આ દરમિયાન શાહરૂખ ખાન 18 વર્ષનો હતો અને ગૌરી ખાન 14 વર્ષની હતી. ત્યારબાદ બંને એ એકબીજા ને ડેટ કરવાનું શરૂ કર્યું હતું  અને બંને એ એકબીજાને ડેટ કર્યા બાદ શાહરુખ અને ગૌરી એ 25 ઓક્ટોબર 1991 માં લગ્ન કરી લીધા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Ramayan Teaser Release: ભગવાન રામના રૂપમાં રણબીર કપૂરની પહેલી ઝલક, ૪૦૦૦ કરોડના મેગા બજેટની ફિલ્મનું ટીઝર વાયરલ
Danish Pandor Dhurandhar 2: દાનિશ પંડોરનો મોટો ખુલાસો: ‘ધુરંધર 2’ માં ઉઝૈર બલોચ બનવા માટે નસીબ અને મહેનતે કેવી રીતે આપ્યો સાથ?
Raja Shivaji Movie Teaser Controversy: શિવાજી મહારાજના પાત્રમાં રીતેશ દેશમુખનો લુક જોઈ ફેન્સ નારાજ: સોશિયલ મીડિયા પર શરૂ થયો ‘રાજા શિવાજી’નો વિરોધ.
Rohit Shetty Legal Trouble: ફિલ્મી સ્ટાઈલ પડી ભારે! રોહિત શેટ્ટીની લક્ઝરી કાર પર ‘Police’નું સ્ટીકર જોઈ RTO અધિકારીઓ લાલચોળ, જાણો શું થઈ કાર્યવાહી.
Exit mobile version