Site icon News Continuous Bureau | Mumbai

Shaitaan: શૈતાન બની ને ડરાવવા આવી રહ્યો છે આર માધવન, અજય દેવગણ ની ફિલ્મ શૈતાન નું ટીઝર થયું રિલીઝ

Shaitaan: અજય દેવગન તેની ફિલ્મ શૈતાન ને લઈને ચર્ચામાં છે ફિલ્મ ના પોસ્ટર બાદ હવે ફિલ્મ 'શૈતાન'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝર લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે.

shaitaan teaser out

shaitaan teaser out

News Continuous Bureau | Mumbai

Shaitaan: અજય દેવગન અને આર માધવન ની ફિલ્મ ‘શૈતાન’ નું જ્યાર થી પોસ્ટર રિલીઝ થયું છે ત્યારથી ચાહકો નો ઉત્સાહ વધી ગયો છે. હવે ફિલ્મ ‘શૈતાન’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. એક્શન મોડ માં જોવા મળનાર અજય દેવગન હવે દુષ્ટ શક્તિઓ સાથે લડતો જોવા મળશે. અજય દેવગન, આર માધવન અને જ્યોતિકાની ફિલ્મ ‘શૈતાન’ 8 માર્ચ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kangana ranaut: રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા બાદ કંગના એ તેના ચાહકો ને આપી ભેટ, અભિનેત્રી એ જાહેર કરી તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ ની રિલીઝ ડેટ

શૈતાન નું ટીઝર 

અજય દેવગને તેના સોશિયલ મીડિયા પર શૈતાન નું ટીઝર રિલીઝ કર્યું છે. આ ટીઝર જોતા જ ડર લાગે છે. ફિલ્મ ‘શૈતાન’નું ટીઝર શેર કરતા અજય દેવગણે કેપ્શન માંલખ્યું, ‘તે તમને પૂછશે… આ એક રમત છે, શું તમે રમશો? પણ તેના બહેકાવામાં ના આવશો!’ ફિલ્મનું ટીઝર જોઈને એવું લાગે છે કે આર માધવન ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે.આ ફિલ્મ અજય દેવગન, જ્યોતિ દેશપાંડે, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક પ્રોડ્યુસ કરી રહ્યા છે.


અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’ માર્ચમાં, રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version